ETV Bharat / state

GSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ વગાડ્યો ડંકો - આશાદીપ સ્કૂલ

ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Results 2022)જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી સુરતનો ડંકો વાગ્યો છે. સુરતના કુલ 643 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સુરત A1 ગ્રેડ મેળવનાર પ્રથમ ક્રમે આવ્યું છે.

GSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ ડંકો વગાડ્યો

author img

By

Published : Jun 4, 2022, 1:24 PM IST

Updated : Jun 4, 2022, 1:34 PM IST

સુરતઃ ગુજરાતમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી સુરતનો (GSEB HSC Results)રાજ્યમાં ડકો વાગ્યો છે. સુરતના કુલ 643 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સુરત A1 ગ્રેડ મેળવનાર પ્રથમ ક્રમે (GSEB HSC Results 2022)આવ્યું છે. સુરતના 4382 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. એમાં શહેરના આશાદીપ સ્કૂલના કુલ A1 ગ્રેડમાં 143 વિદ્યાર્થીઓ( Gujarat Board 12th Result 2022)આવ્યા છે. આશાદીપ સ્કૂલના( Ashadeep Group Of Schools)તમામ વિદ્યાર્થીઓને સ્કુલના સંચાલકો દ્વારા મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી તથા વિદ્યાર્થીઓએ સ્કૂલમા ગરબા રમી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પરિણામ જાહેર

તમે કેટલું અને ક્યાં પ્રકારે વાંચો એ જરૂરી - વઘાસીયા ગોપીએ જણાવ્યું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.28 ટકા(GSEB 12th exam result)આવ્યા છે. મેહનત તો ખૂબ જ હતી શાળા અને પરિવારનો સપોર્ટ હતો. સંયુક્ત રીતે પરિણામ મળ્યું છે. કેટલા કલાક મેહનત કરવીએ જરૂરી નથી તમે કેટલું અને ક્યાં પ્રકારે વાંચો એ જરૂરી છે. બાકી 10 કલાક વાંચવાનું પણ પરિણામ આવતું નથી. મારાં પિતા રત્ન કલાકાર છે. આગળ મારે CA નો અભ્યાસ કરવાની ઈચ્છા છે. મારા જેવા બીજા વિદ્યાર્થીઓને હું એમ કહેવા માંગીશ કે, તમે તમારા પર વિશ્વાસ રાખજો બીજી કોઈ બાબત ઉપર ધ્યાન નઈ આપતા.

આ પણ વાંચોઃ STD 12 Commerce Result : ધોરણ 12ના પરિણામ પછી કભી ખુશી કભી ગમ જેવો માહોલ

મહેનત કરી છે તેનું આજે પરિણામ આવ્યું - માલવિયા હસ્તી જણાવ્યું કે સામાન્ય પ્રવાહમાં 672 માર્ક્સ અને 96 ટકા આવ્યા છે. આ પરિણામ પાછળ રાતે પણ વાંચતા હતા. જે મહેનત કરી છે તેનું આજે પરિણામ આવ્યું છે. સ્કૂલ અને પરિવાર તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવતો હતો. આ પરિણામ પછાડી શિક્ષકો જે પ્રમાણે અને તૈયારીઓ કરાવતા હતા તેનું અને ખૂબ જ ધ્યાન રાખતા હતા. આગળ મારે IAS બનવાની ઈચ્છા છે. UPSC પરીક્ષા પાસ કરવાની ઈચ્છા છે. પપ્પા રત્ન કલાકાર છે.

મહેનત માટે અમે પહેલાથી પ્લાનિંગ કર્યું - ખ્યાતિ દોલડીયા જણાવ્યું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 653 માર્કસ છે. 93.28 ટકા આવ્યા છે. અમે સ્કૂલ અને પરિવાર દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવતો હતો. આ મહેનત માટે અમે પહેલાથી પ્લાનિંગ કર્યું હતું. જે ધાર્યું હતું તેના કરતા વધુ મહેનતનું પરિણામ આવ્યું છે. મારા પિતા રત્નકલાકાર છે. મારા પિતાનું સપનું સાકાર કર્યું છે. આગળ મારે બીએસીમાં એટીમેસી કરી સોફ્ટવેર ડેવલપમેન્ટ બનવું છે. આપણા દેશની જે રીતે ફાયદો થાય તે રીતે મારે આગળ વધવું છે. દેશના હિત માટે કામ કરવું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું, ડાંગ જિલ્લાએ મારી બાજી

પરિણામ સુરત અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત - મહેશ રમાણી આસાદીપ સ્કૂલ પ્રિન્સિપલ જણાવ્યું કે આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે અત્યાર સુધી 75થી વધુ વિધાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. આશાદીપ સ્કૂલનું એક નવો કીર્તિમાન છે. એક નવો રેકોર્ડ પણ છે. અત્યાર સુધીમાં બે વિદ્યાર્થીઓ 674 માર્ક્સથી વધારે લાવનાર છે. એવા બે વિદ્યાર્થીઓ હાલ ધ્યાનમાં આવ્યા છે. આ પરિણામ સુરત અને આખા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે. વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષથી સતત ચાલતું આવ્યું છે. પરંતુ કોરોનામાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન એજ્યુકેશન ખુબ જ સરસ રીતે આપવામાં આવતું હતું. શાળા દ્વારા ખૂબ જ ટીમ તૈયાર કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ જે કોઈ તકલીફ પડે તો હર હંમેશ તૈયાર હતી. શનિ કે રવિવાર હોય કે પછી રજાના દિવસે તમામ વિદ્યાર્થીઓને બોલાવીને તેમને અભ્યાસ આપવામાં આવતો હતો.

Last Updated : Jun 4, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.