ETV Bharat / state

ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત, પરંતુ ચાલકો નારાજ - સુરત ન્યુઝ

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ સલામતીને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ બે ગણા દંડ લાગુ કરવામાં આવ્યા છે.

ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત, પરન્તુ ચાલકો નારાજ
author img

By

Published : Sep 13, 2019, 11:56 AM IST

જો કે આ મામલે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આજે મોંઘવારીની માર વચ્ચે લોકો પેટે પાટા બાંધી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ટ્રાફિક નિયમન ભંગ બદલ બે ગણો દંડ ભરવો શક્ય નથી, કેટલાક વાહન ચાલકોનું કહેવું છે કે સરકારે વાહન ચાલકોને ખંખેરવાનો વેપલો શરૂ કર્યો છે. જે સામાન્ય વ્યક્તિ માટે આટલો દંડ ભરવો શક્ય નથી.

ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત, પરંતુ ચાલકો નારાજ

Intro:સુરત :કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ સલામતીને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ કરવામાં  આવ્યો છે.જેમાં ટ્રાફિક  નિયમોના ભંગ બદલ બેગણા દંડ લાગુ કરવામાં આવ્યા છે.જો કે આ મામલે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે....

Body:વાહન ચાલકો નું કહેવું છે કે બેગણા દંડ બદલ રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને સારી વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવે..આજે મોંઘવારી ની માર વચ્ચે લોકો પેટે પાટા બાંધી પરિવાર નું ગુજરાન ચલાવે છે.ત્યારે ટ્રાફિક નિયમન ભંગ બદલ બેગણો દંડ ભરવો શક્ય નથી.Conclusion:કેટલાક વાહન ચાલકોનું કહેવું છે સરકારે વાહન ચાલકોને ખંખેરવાનો વેપલો શરૂ કર્યો છે.જે સામાન્ય વ્યક્તિ માટે આટલો દંડ ભરવો શક્ય નથી.

બાઈટ : મોહમદ જાવેદ
બાઈટ : ઓમપ્રકાશ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.