ETV Bharat / state

BCCI દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં સુરતના ચાર ખેલાડીઓ સ્થાન

BCCI દ્વારા આયોજીત બિહાર કુચ અંડર-19માં (Bihar Cooch Under 19 organized by BCCI) સુરતના ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ 5 નવેમ્બરથી નડિયાદ ખાતે રમાડવામાં આવશે. સુરતના ચાર ખેલાડીઓમાંથી રુદ્ર પટેલ જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે. તેમની આ ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. સુરતના ચાર ખેલાડીઓમાંથી રુદ્ર પટેલ આ ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

BCCI દ્વારા આયોજીત બિહાર કુચ અંડર-19માં સુરતના ચાર ખેલાડીઓની પસંદગી

author img

By

Published : Nov 3, 2022, 1:19 PM IST

સુરત BCCI દ્વારા આગામી તારીખ 5 નવેમ્બરથી બિહાર કુચ અંડર-19 ટુર્નામેન્ટ (Bihar Cooch Under 19 organized by BCCI) રમવા જઈ રહી છે. તેમાં સુરતના SDCAના 4 ખેલાડીઓને પસંદગી કરવામાં આવી છે તેમાં રુદ્ર પટેલ આ ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ 5 નવેમ્બરથી નડિયાદ ખાતે રમાશે.

ટુર્નામેન્ટમાં પસંદગી સુરત એસડીસીએના ચાર ખેલાડીઓની BCCI દ્વારા આયોજીત બિહાર કુચ અંડર-19 ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ 5 નવેમ્બરથી નડિયાદ ખાતે રમાડવામાં આવશે. સુરતના ચાર ખેલાડીઓમાંથી રુદ્ર પટેલ જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે. તેમની આ ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. સુરતના ચાર ખેલાડીઓમાંથી રુદ્ર પટેલ આ ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

ચાર ખેલાડીઓની પસંદગી BCCI દ્વારા આયોજીત બિહાર કુચ અંડર-19માં સુરતના ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સુરતના જ રુદ્ર પટેલ જેઓ મિડલ ઓડૅર બેસ્ટમેન છે. તેમની આ ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ આ પેહલા ગુજરાત ટીમ માંથી 4 વન્ડે, 7 મલ્ટી વન્ડે, રમી ચુક્યા છે. તથા અન્ય ત્રણ ખિલાડીઓ જેમાં ક્રિસ ગુપ્તા જેઓ ઓલ રાઉન્ડર છે.તેઓ આ પેહલા 9 વન્ડે, 9 મલ્ટી વન્ડે રમી ચુક્યા છે. ઉજ્જવલ ભાગવત ગુજરાત માટે 5 મલ્ટી વન્ડે રમી ચુક્યા છે. તે ઉપરાંત દેવ કંથારીયાની ગુજરાત અંડર-19માં પેહલી વખત પસંદગી કરવામાં આવી છે. આ તમામ ખિલાડીઓ એસડીસીએના ચીફ સિલેક્ટરલલિત પટેલ, આદિત્ય પટેલ, રચિત કોન્ટ્રાક્ટર, બિલાલ સુરતી, તથા હર્ષદ પટેલ હેઠળ તાલીમ લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.