સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી શાળા સામેની કાર આગની આ ઘટના બનવા પામી હતી. કાર ચાલક બપોરના એક વાગ્યાના અરસામાં એલ.પી.સવાણી શાળા સામેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમ્યાન કારમાં અચાનક શોર્ટ-સર્કિટ થતા ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ કાર ભડભડ સળગવા લાગી હતી. જેથી આસપાસ નાશભગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની બે ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો ફોમ ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
કારમાં શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી, કાર ચાલકનો આબાદ બચાવ
સુરત: સુરતના અડાજણ એલ.પી.સવાણી રોડ પર દોડતી ફોર વ્હીલ કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. કાર માં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળતા ચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળ્યો ગયો હતો.જ્યાં ચાલક નો ચમત્કારિક બચાવ થયો હતો.બીજી તરફ જાહેર રસ્તા પર કાર માં આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી.જ્યાં ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઝપેટમાં આવેલ કાર બળીને ખાખ થઇ જતાં મોટું નુકસાન થયું હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી શાળા સામેની કાર આગની આ ઘટના બનવા પામી હતી. કાર ચાલક બપોરના એક વાગ્યાના અરસામાં એલ.પી.સવાણી શાળા સામેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમ્યાન કારમાં અચાનક શોર્ટ-સર્કિટ થતા ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ કાર ભડભડ સળગવા લાગી હતી. જેથી આસપાસ નાશભગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની બે ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો ફોમ ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરત : સુરતના અડાજણ એલ.પી.સવાણી રોડ પર દોડતી ફોર વ્હીલ કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.કાર માં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળતા ચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળ્યો ગયો હતો.જ્યાં ચાલક નો ચમત્કારિક બચાવ થયો હતો.બીજી તરફ જાહેર રસ્તા પર કાર માં આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી.જ્યાં ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઝપેટમાં આવેલ કાર બળીને ખાખ થઇ જતાં મોટું નુકસાન થયું હતું.
Body:સુરત ના અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી શાળા સામેની કાર આગની આ ઘટના બનવા પામી હતી.સ્વીફ્ટ કાર નો ચાલક બપોર ના એક વાગ્યાના અરસામાં એલ.પી.સવાણી શાળા સામેથી પસાર થઈ રહ્યો હતો.જે દરમ્યાન કાર માં અચાનક શોર્ટ - સર્કિટ થતા ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો.ગણતરી ની મિનિટો માં જ કાર ભડભડ સળગવા લાગી હતી જેથી આસપાસ નાશભગ મચી ગઇ હતી.ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.ઘટના ની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની બે ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો ફોમ ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
Conclusion:આગ ની ઝપેટમાં આવેલ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.જો કે ઘટનામાં કાર ચાલક નો બચાવ થતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.કાર માં આગ લાગવા પાછળ નું કારણ સીએનજી કીટ માં શોર્ટ : સર્કિટ થવાનું માનવામાં આવી રહ્યું છે.જેથી આગ વધુ પ્રસરી હતી અને કાર ને ઝપેટમાં લેતા મોટું નુકસાન થયું હતું.