ETV Bharat / state

Exclusive interview: અર્જુન એવોર્ડ સન્માનિત હરમીત દેસાઈની Etv Bharat સાથે ખાસ વાતચીત - gujarati news

સુરત: ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરનાર હરમીત દેસાઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડ મળ્યો છે. ત્યારે હરમીતે એવોર્ડ મેળવ્યા બાદ સુરત ખાતે પરત ફર્યા હતા. રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે હરમીતે આ મોટી સિદ્ધી પ્રાપ્ત કરતા Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

harmeet desai
author img

By

Published : Aug 30, 2019, 4:48 PM IST

Updated : Aug 30, 2019, 5:56 PM IST

Etv Bharat સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ હતું કે, હવે તેની નજર આગામી દિવસોમાં રમાનાર એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સહિત ઓલમ્પિક ઉપર છે. સાથે જ હરમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ફિટ ઇન્ડિયા' અભિયાનની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી.

અર્જુન એવોર્ડ સન્માનિત હરમીત દેસાઈ ઈટીવીની ખાસ વાતચીત

રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ મેળવ્યા બાદ સુરત પરત ફરેલા હરમિત દેસાઈએ કોઈપણ આરામ વગર ફરીથી ટેબલ ટેનિસની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આરામ કર્યા વગર સતત પ્રેક્ટિસ કરતા હરમિતે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી તે ટેબલ ટેનિસમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને અર્જુન એવોર્ડ મળવાથી તે ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

7 વર્ષની નાની ઉંમરથી તે ટેબલ ટેનિસમાં રુચિ ધરાવે છે અને હાલ તે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યો છે. હરમિતે વધુમાં જણાવ્યું હતું કે, એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ મેળવી દેશનુ નામ રોશન કરવું છે અને તે માટે અત્યારથી રોજ 18 કલાક મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે.

Gj_sur_02_harmit_7201256

Feed by FTP

સુરત: ટેબલ ટેનિસ માં શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરનાર હરમીત દેસાઇ ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે અર્જુન એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મેળવ્યા બાદ સુરત ખાતે આવેલા હરમીત દેસાઈ એ વગર કોઇ આરામ કરી ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ETV Bharat સાથે EXCLUSIVE વાતચીતમાં હરમીત એ જણાવ્યુ હતું કે હવે તેની નજર આગામી દિવસોમાં રમાનાર એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સહિત ઓલમ્પિક ઉપર છે.સાથે હરમીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા ફિટ ઇન્ડિયા અભિયાનની પણ ખૂબ જ પ્રશંસા કરી.

રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ મેળવ્યા બાદ સુરત આવેલા હરમિત દેસાઈએ ફરીથી ટેબલ ટેનિસની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે  આરામ કર્યા વગર સતત પ્રેક્ટિસ કરતા તેને જણાવ્યુ હતુ કે છેલ્લા 20 વર્ષથી તે ટેબલ ટેનિસમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને અર્જુન એવોર્ડ મળવાથી તે ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવે છે સાત વર્ષની નાની ઉમરથી તે ટેબલ ટેનિસમાં રુચિ ધરાવે છે અને હાલ તે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યો છે. હરમિતે વધુમાં જણાવ્યું હતુ કે એશિયન ચેમ્પયીન્સીપમાં ગોલ્ડ અને ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ મેળવી દેશનુ નામ રોશન કરવુ છે અને એને માટે એ અત્યારથી રોજ 18 કલાક મહેનત કરવાની શરૂવાત કરી દીધી છે.

Last Updated : Aug 30, 2019, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.