ETV Bharat / state

Crime in Surat :કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હત્યા - friend killed another friend

ઓલપાડ તાલુકાના કુદસદ ગામ(Kudsad village of Olpad taluka) ખાતે આવેલા મુન્ના એજન્સીમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે હત્યારો સુરત જિલ્લો મૂકી ફરાર થાય તે પહેલા કીમ પોલીસે (Surat Kim Police )દબોચી લીધો હતો. સૌ પ્રથમ પોલીસે હત્યારની પૂછપરછ કરતા તેને પોલીસને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,કીમ પોલીસે હત્યારાને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ ( murder at kudsad resolved)કરતા ગુનો કબૂલ્યો હતો.

Crime in Surat :કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,મિત્ર બીજા મિત્રની કરી હત્યા

author img

By

Published : Dec 20, 2021, 1:35 PM IST

સુરતઃ કુદસદના મુન્ના એજન્સી(Munna Agency of Kudsad) ખાતે બનેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીની( Crime in Surat)કલાકો ઉકેલી નાખ્યો હતો,સામાન્ય બોલચાલીમાં હત્યારા મિત્રએ જ બીજા મિત્રને ( friend killed another friend )માથામાં તીક્ષ્ણ હથિયાર મારી ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસ સમક્ષ કબલ્યુ હતું.

પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

ગત 15 તારીખના રોજ ઓલપાડ તાલુકાના કુદસદ ગામ (Kudsad village of Olpad taluka)ખાતે આવેલા મુન્ના એજન્સીમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે લાશ આજુબાજુ ઝીણવટ ભરી તપાસ કરતા પોલીસને કોન્ડોમ,તૂટેલી બંગડીઓ,મરચાની ભૂકી તેમજ લોહીથી લથપથતા કપડાં અને પેચ્યું,ચપ્પુ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા. કીમ પોલીસે (Surat Kim Police )તેમજ અન્ય પોલીસ એજન્સીએ હત્યારાના કોલર પકડવા ચક્રોગતિમાન કર્યા હતા, ત્યારે હત્યારો સુરત જિલ્લો મૂકી ફરાર થાય તે પહેલાજ કીમ પોલીસે દબોચી લીધો હતો. સૌ પ્રથમ પોલીસે હત્યારની પૂછપરછ કરતા તેને પોલીસને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,કીમ પોલીસે હત્યારાને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ ( murder at kudsad resolved)કરતા ગુનો કબૂલ્યો હતો.

કુદસદ હત્યા

મૃતકનો મિત્ર જ નીકળ્યો હત્યારો

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ અને હત્યારો મિત્ર હતા બન્ને મૃતકની રૂમમાં જમતા હતા તે દરમિયાન કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મૃતકને હત્યારાએ માથામાં તિક્ષણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતદેહ પાસે કોન્ડમ,મરચાની ભૂકી અને તૂટેલી બંગડીઓ મૂકી ફરાર થઈ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Omicron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ

આ પણ વાંચોઃ Exclusive Interview Raghu Sharma: ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ પૂર્વ સિનિયર નેતાના નિવેદનને વખોડયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.