ETV Bharat / state

સુરત કોર્પોરેટરે ખંડણીનો આક્ષેપ, LCBમાં અરજી દાખલ - surat lcb team

સુરતઃ લાંચ રિશ્વત વિભાગમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ અરજી થઈ છે. સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિમાં સભ્ય અને કોર્પોરેટર પર આરોપ છે કે, તેણે બાંધકામ ન તોડવા માટે ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

સુરત
author img

By

Published : Nov 7, 2019, 3:26 PM IST

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટરે ખંડણી માંગી હોવાની ફરીયાદ LCBમાં કરાઇ છે. મનપાની સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપના કોર્પોરેટર વિજય ચોમલે ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આથી ફરીયાદીએ LCBમાં ફરીયાદ કરી ઘટનાની તપાસની માંગ કરી છે.

ફરીયાદીનો આરોપ છે કે, અધિકારીઓ સાથે મળી બાંધકામની જગ્યાને કોમન જગ્યા બતાવીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાંધકામ ન તોડવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી.

Intro:સુરત : લાંચ રિશ્વત વિભાગમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ અરજી થઈ છે. સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ માં સભ્ય અને કોર્પોરેટર ઉપર આરોપ છે કે બાંધકામ ન તોડી પાડવા તેણે ફરિયાદી પાસે થી પાંચ લાખ રૂપિયા ની ખંડણી માંગી હતી.

Body:સુરત મહાનગર પાલિકાના વોર્ડ નમ્બર 17ના ભાજપના કોર્પોરેટરે દાદાગીરી કરીને ખંડણી માંગી હોવાની એસીબીને ફરિયાદ કરાઇ છે.મકાનના રીનોવેશન માટે ખંડણીની માંગ કરાઈ હતી.મનપાની સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપના કોર્પોરેટર વિજય ચોમલ દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવી.ફરિયાદી પાસે થીરૂપિયા 5 લાખના ખંડણીની માંગણી કરવામાં આવી હોવાની અરજી ની તપાસ એસીબી દ્વારા શતું કરવામાં આવી છે.

Conclusion:આરોપ છે કે અધિકારીઓ સાથે મળી બાંધકામની જગ્યાને કોમન જગ્યા બતાવીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો.બાંધકામ ન તોડવા બદલ રૂપિયા પાંચ લાખની માંગણી પણ કરાઇ હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.