ETV Bharat / state

ચાઇનાનો માલ તેની જ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યો ! - Chinese app banned

દેશમાં ચાઇના એપ બાદ હવે કેટ દ્વારા ચાઇનાની વસ્તુઓને પ્રતિબંધની માગ થઈ છે. તેમજ ચાઈનાથી આવતી વસ્તુઓ પર ડયૂટી વધારવાની પણ માંગ કરાઈ છે.

સુરત
સુરત
author img

By

Published : Jun 30, 2020, 7:01 PM IST

સુરત: સમગ્ર દેશમાં ચાઇના એપ બાદ હવે કેટ દ્વારા ચાઇનાની વસ્તુઓને પ્રતિબંધની માગ ઉભી કરી છે. તેમજ ચાઇનાની વસ્તુઓ પર લાગતી ડયૂટી વધારવાની પણ માગ કરાઈ છે.

હાલ ચાઇનાની અવળચંળાઇને કારણે યુધ્ધની પરિસ્થિતિનુ નિર્માણ થયું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનાની એપ પર પ્રતિબંધ મુકવાનો મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. હવે કેટ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.

ચાઇનાનો માલ તેની જ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યો !

જે સંદર્ભે કેટના ગુજરાત ઓર્ગેનાઇઝના સેક્રેટરીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ચાઇનાની વસ્તુઓ બોર્ડર પર અટકાવી દેવામાં આવી છે. જો કે, ઓફિશિયલ હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

આગળ વાત કરતાં ગુજરાત રાજયના કેટના સેક્રેટરી બરકતભાઇએ જણાવ્યું હતું કે, હાલમાં સરકાર પર લડી લેવાના મૂડમાં દેખાઇ રહી છે. ચાઇનાનો માલ તેની જ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યો છે. આ સાથે કેટલોક માલ બંદર પર તો કેટલોક રસ્તામાં જ છે. જો કે આ અંગે સરકારે ઓફિશિયલ ડિકલેર કર્યુ નથી.

નોંધનીય છે કે, કેટ દ્વારા કેન્દ્ર સરકારને 500 વસ્તુઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.આ લિસ્ટ કેન્દ્ર સરકારને સુપરત કરી આપવામાં આવ્યું છે. તેઓની એક જ માંગ છે કે, આ તમામ વસ્તુ પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા તો તેમના પર ડયુટી વધારવામાં આવે. જેથી તે માલ વેચી શકાય નહીં. જો ચાઇનાનો માલ આવતો બંધ થશે તો ભારતમાં રોજગારીનું સ્તર વધશે. સાથે-સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ પણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.