ETV Bharat / state

અમદાવાદની ઘટના બાદ સુરતમાં SMCનું તંત્ર સફાળુ જાગ્યુ, આકસ્મિક ચકાસણી હાથ ધરી

સુરત : અમદાવાદના કાંકરિયા તળાવમાં બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતાં, જ્યારે 27થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાઈડ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે. ત્યારે SMC અધિકારીઓની ટીમ પણ તાપી રિવરફ્રન્ટ મેળાની તપાસ માટે પહોંચી તમામ રાઈડનું ડેમોસ્ટ્રેશન કરી ચકાસણી કરવામાં આવી છે.

sur
author img

By

Published : Jul 15, 2019, 6:54 PM IST

અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્ક સહિત ઉદ્યાનોમાં આવેલી રાઈડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના PWD ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રિવરફ્રન્ટ ખાતે તપાસ માટે પોહચ્યા હતાં જ્યાં રિવરફ્રન્ટમાં રાઈડ સંચાલક પાસે ફિટનેસ સર્ટિ સહિતના કાગળોની પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે 18 જેટલી રાઈડનું પણ ડેમોંસ્ટ્રેશન કરી ટેસ્ટિંગ લેવામાં આવ્યું હતુ.

SMC અધિકારીઓની ટિમ પણ પોહચી તાપી રિવરફ્રન્ટ મેળાની તપાસ માટે

જો કે, સુરતનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે. અમદાવાદમાં બનેલી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય તેનું પુરતું ધ્યાન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

Intro:સુરત : અમદાવાદ ના કાંકરિયા તળાવ માં બનેલી દુર્ઘટના માં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા ,જ્યારે 27 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઘટના ના પગલે રાઈડ કોન્ટ્રાકટર ની બેદરકારી સામે આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહી નો દૌર શરૂ કરવામા આવ્યો છે. SMC અધિકારીઓ ની ટિમ પણ તાપી રિવરફ્રન્ટ મેળાની તપાસ માટે પોહચી અને તમામ રાઈડો નું ડેમોસ્ટ્રેશન કરી ચકાસણી કરવામાં આવી.

Body:અમદાવાદ માં બનેલી ઘટના ને લઇ સુરત મહાનગરપાલિકા નું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્ક સહિત ઉધાનો માં આવેલી રાઈડો ની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા ના પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ રિવરફ્રન્ટ ખાતે તપાસ માટે પોહચ્યા...રિવરફ્રન્ટ માં રાઈડ સંચાલક પાસે ફિટનેસ સર્ટિ સહિત ના કાગલો ની પણ તપાસ કરવામાં આવી...આ સાથે અઢાર જેટલી રાઈડો નું પણ ડેમો કરી ટેસ્ટિંગ લેવામાં આવ્યું.

Conclusion:જોકે સુરત નું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે અને અમદાવાદ માં બનેલી ઘટના નું સુરત માં પુનરાવર્તન ના થાય તેનું પુરતું ધ્યાન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

બાઈટ : પંકજ પટેલ (સુરત મેળા સનચાલક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.