ETV Bharat / state

ચોરીના પ્રકરણમાં બેદરકારી દાખવાને લઈને પલસાણાના PSI સસ્પેન્ડ - પલસાણાના PSI સીએમ ગઢવી

પલસાણાના PSI સી.એમ.ગઢવીને ચોરીના પ્રકરણ સસ્પેન્ડ (PSI suspended of Palsana) કરાયા છે. પલસાણાના કરણ ગામ નજીક મોટા પ્રમાણમાં પામ ઓઇલ અને સ્ટીલ ચોરીનું નેટવર્ક ચાલતું હોય જેમાં સ્થાનિક પોલીસની નિષ્કાળજી ગણી PSI સસ્પેન્ડ કર્યા છે. (palm oil and steel theft in Surat)

ચોરીના પ્રકરણમાં બેદરકારી દાખવાને લઈને પલસાણાના PSI સસ્પેન્ડ

author img

By

Published : Dec 16, 2022, 10:43 PM IST

સુરત : જિલ્લા LCBની ટીમે ગત બુધવારના રોજ પલસાણા તાલુકાનાં કરણ ગામથી (palm oil and steel theft in Surat) પામ ઓઇલ અને સ્ટીલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી 9 આરોપીઓની ધરપકડ કરી હતી. મોટાપાયે ચાલતા આ નેટવર્કમાં પલસાણા પોલીસની બેદરકારી છતી થતાં જિલ્લા પોલીસ વડાએ પલસાણા PSI સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. PSI સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. સી.એમ. ગઢવી સામેની કાર્યવાહીને લઈ પણ પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. (Surat Crime News)

આ પણ વાંચો બુરખામાં ડાન્સ કરવા બદલ એન્જિનિયરિંગના વિદ્યાર્થિનીઓ કરાયા સસ્પેન્ડ

મોટા પ્રમાણમાં ચોરીના મુદ્દામાલ સાથે 9 ઝડપાયા હતા ગત બુધવારના રોજ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પલસાણાના કરણ ખાતે આવેલા જૈન મંદિરની બાજુમાંથી હાઇવે પરથી પસાર થતી ટ્રક અને ટેન્કરના ડ્રાઇવર સાથે મળી પામ ઓઇલ તેમજ સ્ટીલના સળિયા ચોરી લેતા હોવાનું નેટવર્ક ઝપડી પાડ્યું હતું. જેમાં 81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ 9 જેટલા આરોપીઓને સ્થળ પરથી (Palsana PSI CM Gadhvi) પકડી પાડ્યા હતા. જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. (PSI suspended in Palsana theft case)

આ પણ વાંચો પુર્વ MLA બોલ્યા ભાજપ પાર્ટીમાં હોવ જ નહીં તો પછી સસ્પેન્ડ કેવી રીતે કર્યો

પલસાણા પોલીસની નિષ્કાળજી છતી થઈ આટલા મોટા પ્રમાણમાં હાઇવે પર ચોરીનું નેટવર્ક ચાલતું (PSI suspended of Palsana) હોય. જેમાં જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસની નિષ્કાળજી ગણીને પલસાણા PSI સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. જેને લઈને પોલીસ અધિકારી સસ્પેન્ડ થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. તો બીજી તરફ પલસાણા પોલીસ મથકનો ચાર્જ પેરોલ ફર્લો PI એ.ડી. ચાવડાને સોંપવામાં આવ્યો છે. (palm oil and steel theft in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.