ETV Bharat / state

ભાઈ બહેનના ઝગડામાં બહેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું - Class 10 girl commits suicide in Surat

સુરત શહેરમાં વધુ એક યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું (Sachin area girl student commits suicide) છે. ભાઈ બહેન સાથે ઝઘડો થતાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી 10માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. (girl student commits suicide in surat)

ભાઈ બહેનના ઝગડામાં બહેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Dec 14, 2022, 5:44 PM IST

સુરત : શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. તેવી જ રીતે આજરોજ ફરીથી શહેરના સચિન વિસ્તારમાં આવેલા સ્લમ આવાસમાં રહેતી 16 વર્ષીય રિતિકા સિંગ પોતાના ભાઈ બહેન જોડે ઝઘડો થતાં ઘરથી થોડે દૂર જઈ ઝેર પી લીધું હતું. ઝેર પિતા મૃતકને તેની બહેનો દ્વારા (Sachin area girl student commits suicide) તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મૃત્યુ થતા પરિવાર શોખમાં ગરકાવ થઇ ગયું હતું. ઘટનાની જાણ સચિન પોલીસને કરતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.(girl student commits suicide in surat)

માતાએ શું કહ્યું આ બાબતે મૃતક માતાએ જણાવ્યું કે, હું નોકરી પર હતી. હું સિલાઈનું કામકાજ કરું છું. મારા પતિ ઇન્દ્ર દેવ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. રવિવારે સવારે 11 વાગ્યે મને મારાં પાડોશીનો ફોન આવ્યો કે આ રીતે ત્રણે બહેનોમાં ઝઘડો થયો છે. એટલે મેં કહ્યું કે, હું આવું છું અને ત્રણેને સમજવું છું. વધુમાં જણાવ્યું હતું હું ઘરે પહોંચતી જ હતી એટલામાં મને ફરીથી ફોન આવ્યો કે, મારી દીકરીને હોસ્પિટલમાં લઈ ગયા છે. તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. એટલે તેને એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ ગયા છે. હું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, ત્યાં મારી દીકરીને O વોર્ડમાં દાખલ કરી હતી. પરંતુ સોમવારે મોડી સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.(16 year old girl student commits suicide)

આ પણ વાંચો સગીરાએ પતિથી કંટાળી કર્યો આપઘાત, મંદિરમાં લગ્ન કરીને પતિ આપતો ત્રાસ

મૃતકની બહેને શું કહ્યું આ બાબતે મૃતક નાની બહેને જણાવ્યું કે, અમે સવારે ચા નાસ્તો કરતા હતા, ત્યારે ચાય બનાવવા બાબતે મારી બહેન જોડે ઝઘડો થઈ ગયો હતો. એટલે અમારી વચ્ચે મારો નાનો ભાઈ આવ્યો તેણે અમને કહ્યું કે, આપણે ચાય નથી પીવી એમ કહીને મામલો વધારે ગરમ થઇ ગયો હતો. અમે કુલ ત્રણ બહેનો અને એક ભાઈ એમ કુલ ચાર લોકો છીએ. એમ ઘરમાં આ રીતે જ હસતા રમતા ઝઘડતા રહીએ છીએ. પરંતુ બહેનને શું થઈ ગયું કે તેણે ઘરથી થોડી દૂર જઈને ઝેર પી લીધું હતું. બહેનને હોસ્પિટલ પણ અમે બધા લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા જ બહેનેએ ઘણી વખત ઉલ્ટીઓ પણ કરી હતી. (Surat Crime News)

આ પણ વાંચો હું મરી જઉં પછી દુનિયા મારા બાળકોને જીવવા નહીં દે એટલે તેમને પણ લઈને જઉં છું કહી યુવકનો આપઘાત

નાની વાતમાં ઝેર વધુમાં જણાવ્યું કે, મારી બહેન ઘર નજીક આવેલી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અમે કુલ 4 ભાઈ બહેનમાં એક નાનો ભાઈ જે ધોરણ 6માં અભ્યાસ કરે છે. મૃતક બહેન 2 નંબરની બહેન હતી. તેનાથી મોટી હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અને 3 નંબરવાળી બહેન ધોરણ-9માં અભ્યાસ કરે છે. અમે સાથે જ રહીએ પણ સમજાતું નથી કે આટલી નાની વાતે મારી બહેને શા માટે ઝેર પીધું. (girl student committed suicide in sibling fight)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.