ETV Bharat / state

સુરત: બોગસ આર.સી બુક બનાવતી ટોળકીની ધરપકડ

સુરત: કામરેજના ખોલવડ ગામેથી ઝડપાયું બોગસ આર.સી બુક બનવવાનું કૌભાંડ, આર.આર સેલની ટીમે બાતમીના આધારે દરોડા પાડી 100થી વધુ બોગસ આર.સી બુક, 4 બાઇક સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.

surat
બોગસ આર.સી બુક બનાવતી ટોળકીની ઘરપકળ
author img

By

Published : Dec 12, 2019, 8:52 PM IST

કામરેજના ખોલવડ ગામેથી બાઇકની નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપાયું હતું. આર.આર.સેલની ટીમે બાતમીના આધારે દરોડા પાડતા 100થી વધુ બોગસ આર.સી બુક સાથે ૩ ઈસમની ધરપકડ કરી હતી, જ્યારે નકલી આર.સી બુક બનાવનાર મુખ્ય સૂત્રધારને આર.આર.સેલે વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીને અને મુદ્દામાલને કામરેજ પોલીસ હવાલે કર્યા હતા.

બોગસ આર.સી બુક બનાવતી ટોળકીની ઘરપકળ

આરોપીઓ વાહન ખેંચવાની એજન્સી ખોલી બેન્કનો હપ્તો નહીં ભરેલ હોય તેવા ગ્રાહકોનું વાહન ખેંચી લાવી તેની બોગસ આર.સી બુક બનાવી વેચાણ કરતા હતા. ખોલવડના રામકૃષ્ણ કોમ્પ્લેક્ષમાં રહેતો રાજેશ પટેલ ગ્રાહકોને લાલચ આપી આધાર પુરાવા વગર નકલી આર.સી બુક બનાવી વાહન વેંચતા હતા. જયારે રાંદેરની ઓમનગર સોસાયટીમાં રહેતો ફિરોઝ ભીમલા સુરતમાં જપ્ત કરાયેલા વાહનો વેચવાનો ધંધો કરતો હતો. જેથી જપ્ત કરેલા વાહનોના કોઈ દસ્તાવેજ હોતા નથી. નડિયાદ ખાતે રહેતો મુનિર અલી બોગસ આર.સી બુક બનાવી ગ્રાહકોને રૂપિયા 4000 થી 5000માં રાજેશ પટેલ અને ફિરોઝને કુરિયર મારફતે મોકલતો હતો. આર.આર.સેલે ત્રણેય આરોપીને ઝડપી પાડી બોગસ આર.સી બુક તથા 4 મોટરસાયકલ સહિત 98,000નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસને હવાલે કર્યા હતા.

Intro:એન્કર-

કામરેજ ના ખોલવડ ગામે થી ઝડપાયું બોગસ આર.સી બુક બનવવાનું કૌભાંડ,આર.આર સેલ ની ટીમે બાતમી ના આધારે દરોડા પાડી ૧૦૦ થી વધુ બોગસ આર.સી બુક,૪ બાઇક સહિત ૩ આરોપી ને ઝડપી પાડ્યા.

Body:વિઓ-

કામરેજ ના ખોલવડ ગામે થી બાઇક ની નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપાયું છે.આર.આર.સેલ ની ટીમે બાતમી ના આધારે દરોડા પાડતા ૧૦૦ થી વધુ બોગસ આર.સી બુક સાથે ૩ ઈસમ ની ધરપકડ કરી છે,જ્યારે નકલી આર.સી બુક બનાવનાર મુખ્ય સૂત્રધાર ને આર.આર.સેલે વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપી અને મુદ્દામાલ ને કામરેજ પોલીસ ને હવાલે કર્યાConclusion:પકડાયેલા આરોપીઓ વાહન ખેંચવાની એજન્સી ખોલી બેન્ક નો હપ્તો નહીં ભરેલ હોય તેવા ગ્રાહકોનું વાહન ખેંચી લાવી તેની બોગસ આર.સી બુક બનાવી વેચાણ કરતા હતા.ખોલવડ ના રામકૃષ્ણ કોમ્પ્લેક્ષ માં રહેતો રાજેશ પટેલ ગ્રાહકો ને લાલચ આપી આધાર પુરાવા વગર નકલી આર.સી બુક બનાવી વાહન વેંચતા હતા.જયારે રાંદેર ની ઓમનગર સોસાયટીમા રહેતો ફિરોઝ ભીમલા સુરત માં જપ્ત કરાયેલા વાહનો ની લે-વેચ નો ધંધો કરતો હતો જેથી જપ્ત કરેલા વાહનોના કોઈ દસ્તાવેજ હોતા નથી.નડિયાદ ખાતે રહેતો મુનિર અલી બોગસ આર.સી બુક બનાવી ગ્રાહકો ને રૂ. ૪૦૦૦ થી ૫૦૦૦ માં રાજેશ પટેલ અને ફિરોઝ ને કુરિયર મારફતે મોકલતો હતો.આર.આર.સેલે ત્રણેય આરોપી ને ઝડપી પાડી બોગસ આર.સી બુક તથા 4 મોટરસાયકલ સહિત ૯૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસ ને હવાલે કર્યા હતા.

બાઈટ- રૂપલ સોલંકી_નાયબ પોલીસ અધિક્ષક સુરત

એપૃવડ- ધવલભાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.