સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી એક મૃતદેહ ત્યાના સ્થાનિકોને તરતી હાલતમાં દેખાઈ આવ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ સુરતમાં વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ઉધના વિસ્તારની ખાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો - Gujarati News
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી એક મૃતદેહ ત્યાના સ્થાનિકોને તરતી હાલતમાં દેખાઈ આવ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ સુરતમાં વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
Intro:સુરત : ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
Body:સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાંથી એક લાશ ત્યાંના સ્થાનિકોને તરતી દેખાઈ હતી જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને બહાર કાઢી હતી.. Conclusion:હાલ પોલીસે મારનાર યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મ હત્યા કરી છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ સુરતમાં વધુ એક લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે