ETV Bharat / state

Bardoli BJP Statement : બારડોલી વિધાનસભા અંતર્ગત 131 પૈકી 118માં ભાજપ સમર્થિત સરપંચો જીત્યાં - ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2021

બારડોલીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 131 ગ્રામ પંચાયતોમાંથી (Gujarat Gram Panchayat Elections 2021 ) 118માં ભાજપ સમર્થિત સરપંચો અને સભ્યો ચૂંટાયા હોવાનો દાવો (Bardoli BJP Statement) ધારાસભ્ય ઈશ્વર પરમારે (Bardjoli BJP MLA Iswarsinh Parmar) કર્યો હતો.

Bardoli BJP Statement : બારડોલી વિધાનસભા અંતર્ગત 131 પૈકી 118માં ભાજપ સમર્થિત સરપંચો જીત્યાં

author img

By

Published : Dec 27, 2021, 5:10 PM IST

બારડોલીઃ સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલીમાં સોમવારના રોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના સમરસ તથા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો (Gujarat Gram Panchayat Elections 2021 ) અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં ભાજપે વિધાનસભા વિસ્તારની કુલ 131માંથી 118 ગ્રામ પંચાયતોમાં (Bardoli BJP Statement) ભાજપ સમર્થિત સરપંચ અને સભ્યોનો વિજય થયો હોવાનો દાવો કર્યો હતો.

બારડોલીમાં નવનિર્વાચિત સરપંચોનું ભાજપે સન્માન કર્યું

જિલ્લાભરમાંથી ચૂંટાયેલા સરપંચો આવ્યાં

બારડોલીના સરદાન ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત અભિવાદન સમારોહમાં બારડોલીની 60, પલસાણાની 41 અને ચોર્યાસીની 17 ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. ભાજપ દ્વારા યોજાયેલા સરપંચોના (Gujarat Gram Panchayat Elections 2021 ) અભિવાદન સમારોહમાં બારડોલી તાલુકાની કુલ 69 ગ્રામ પંચાયતો પૈકી 60, પલસાણાની 44 પૈકી 41 અને ચોર્યાસીની 18 પૈકી 17 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ બારડોલીમાં સુરત જિલ્લાના કાર્યકરોને નમો એપ અંગે સી. આર. પાટીલે આપ્યું માર્ગદર્શન

સરપંચ એટલે ગામનો પ્રધાન- ભાવેશ પટેલ

આ પ્રસંગે સરપંચોની સંબોધન કરતા કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે સરપંચ એટલે ગામનો મુખ્યપ્રધાન જ કહેવાય. સરપંચે ગામના વિકાસના કામોને પ્રાધાન્ય આપી આગળ વધવાનું છે. બારડોલી તાલુકામાં 69માંથી 59 ગ્રામપંચાયતના સરપંચની (Gujarat Gram Panchayat Elections 2021 ) બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત છે. આજે ચૂંટાયેલા આ સરપંચો જ આગામી દિવસોમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય બની શકે છે. જેથી પૂર્વગ્રહ રાખ્યા વિના વિકાસના કામો કરવાનો સલાહ આપી હતી. તેમણે ભૂતકાળની ગ્રામ પંચાયતની સ્થિતિ અને હાલની સ્થિતિમાં મોટો ફરક આવી ગયો હોવાનું (Bardoli BJP Statement) જણાવ્યું હતું. પહેલા મર્યાદિત બજેટને કારણે કામો થતા ન હતા પરંતુ હવે પંચાયતને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જેને કારણે કામો કરવામાં નાણાકીય અડચણ ઉભી થતી નથી.

આ પણ વાંચોઃ બારડોલીમાં PM Modiના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર રહ્યા ઉપસ્થિત, રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું

મતભેદ ભૂલી ગામના વિકાસમાં ધ્યાન આપવા ધારાસભ્યની અપીલ

ધારાસભ્ય ઈશ્વર પરમારે ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021 ) દરમ્યાન જે કંઈ મતભેદ થયા હોય એ ભૂલી ગામના વિકાસના કામમાં ધ્યાન આપવા સરપંચોને જણાવ્યું હતું. તેમણે (Bardjoli BJP MLA Iswarsinh Parmar) કહ્યું કે, ગામ એક ઘર છે અને ઘરના ખૂણે ખૂણાનો આપણે વિકાસ કરવાનો છે. આપણે પાંચ વર્ષમાં ગામમાં એવું કામ કરીએ કે, આવનારી પેઢી વર્ષો સુધી આપણને યાદ રાખે. તેમણે બારડોલી વિધાનસભા અંતર્ગત આવતી બારડોલી તાલુકાની કુલ 69 ગ્રામ પંચાયતો પૈકી 60, પલસાણાની 44 પૈકી 41 અને ચોર્યાસીની 18 પૈકી 17 ગ્રામ પંચાયત ભાજપ સમર્થિત હોવાનો દાવો (Bardoli BJP Statement) કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.