ETV Bharat / state

સુરતમાં વકીલ મંડળની ચૂંટણી; 27 જેટલા ઉમેદવારો મેદાનમાં - સાંજે 5 વાગે સુધી મતદાન થશે

સુરતની વકીલ મંડળની ચૂંટણીમાં (Bar Association Elections in Surat) આ વખતે 5 પદ માટે માટે 27 ઉમેદવારો મેદાને( 27 candidates in Bar Elections in Surat) છે. સાંજે 5 વાગે સુધી મતદાન થશે ત્યારબાદ 5 વાગ્યાંથી મત ગણતરી થશે. ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે ક્યા ઉમેદવારે બાજી મારી છે.

સુરતમાં વકીલ મંડળની ચૂંટણી; 27 જેટલા ઉમેદવારો મેદાનમાં
bar-association-elections-in-surat-as-many-as-27-candidates-in-the-fray
author img

By

Published : Dec 16, 2022, 1:45 PM IST

સુરતમાં વકીલ મંડળની ચૂંટણી; 27 જેટલા ઉમેદવારો મેદાનમાં

સુરત: સુરતમાં વકીલ મંડળની ચૂંટણી ચાલી રહી (Bar Association Elections in Surat)છે. ત્યારે આ ચૂંટણીમાં 5 હોદેદારો માટે 27 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા ( 27 candidates in Bar Elections in Surat) છે. તે ઉપરાંત પહેલી વખત સૌથી વધુ ઉમેદવાર હોવાથી વકીલોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી (Bar Association Elections in Surat)કોર્ટના પાણગણમાં જ ચાલી રહી છે. 3800 જેટલાં વકીલ મતદારો નોંધાયા છે.તે ઉપરાંત 400 જેટલાં જુનિયર વકીલો પ્રથમ વખતે પોતાનો મતનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે.સાંજે 5 વાગે સુધી મતદાન થશે ત્યારબાદ 5 વાગ્યાં થી મત ગણતરી થશે. ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે ક્યા ઉમેદવારે બાઝી મારી( 27 candidates in Bar Elections in Surat) છે.

આ પણ વાંચો અમિત શાહની પોતાના સંસદીય ક્ષેત્રના MLAs સાથે મહત્વની બેઠક

400 જેટલાં જુનિયર વકીલો પ્રથમ વખતે પોતાનો મતનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે: આ વકીલ મંડળની ચૂંટણીમાં (Bar Association Elections in Surat) પ્રમુખપદની માટે 8 ઉમેદવારો મેદાનમાં છે.ઉપપ્રમુખ પદ માટે 5 ઉમેદવારો, જનરલ સ્ક્રેટરી પદ માટે 5, જોઈન્ટ સ્ક્રેટરી પદ માટે 5 અને ખજાનચી પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.એમ કુલ 27 જેટલાં ઉમેદવારો નોંધાયા( 27 candidates in Bar Elections in Surat) છે.આ ચૂંટણીમાં 5 મહિલા ઉમેદવારો પણ રેસમાં(5 women candidates in Bar Elections in Surat) છે. બે-બે સોરાષ્ટ્રવાસી ઉમેદવારો હોવાથી આ ચૂંટણી રસપ્રસદ બની છે.જેથી મત વિભાજન થાય શક્યતાઓ વધી છે.

આ પણ વાંચો સુરતમાં 41 વર્ષની એન્જિનિયર મહિલા IVFથી બની સિંગલ મધર

ચૂંટણીમાં 5 મહિલા ઉમેદવારો પણ રેસમાં: વકીલ મંડળ ચૂંટણીના (Bar Association Elections in Surat)તમામ બેઠકો ઉપર બે-બે સોરાષ્ટ્રવાસી ઉમેદવારો હોવાથી આ ચૂંટણી રસપ્રસદ બની છે. જેથી મત વિભાજન થાય શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધીની ચૂંટણીઓમાં સિંગલ સાઈડ જ સોરાષ્ટ્રવાસી ઉમેદવારો રહેતા હતા.જેથી આ વખતે મત વિભાજન થાય તેવી પુરેપુરી શક્યાતઓ વધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.