ETV Bharat / state

ખટોદરા કસ્ટોડીયલ કેસ: મૃતક આરોપીના ભાઈના એક દિવસીય વચગાળાના જામીન મંજૂર - bail

સુરત :ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PI, PSI સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ તમામ પોલીસ કર્મચારીઓ ફરાર છે. જ્યારે બીજી ખટોદરા પોલીસ દ્વારા મૃતકના ભાઈ સહિત બે લોકો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યાં બને આરોપીઓ હાલ લાજપોર જેલમાં બંધ છે. ત્યારે મૃતકના ભાઈના વચગાળાના જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ખટોદરા કસ્ટોડીયલ કેસ: મૃતક આરોપીના ભાઈના એક દિવસીય વચગાળાના જામીન મંજૂર
author img

By

Published : Jun 4, 2019, 3:51 AM IST

ત્યારે સુરત કોર્ટ દ્વારા એક દિવસના વચગાળાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ખટોદરા પોલીસ ઘરફોડ ચોરીના ગુનાના આરોપસર ઓમપ્રકાશ પાંડે, રામગોપાલ પાંડે સહિત જયપ્રકાશ પાંડેની પોલીસ મથકે લઈ આવીને માર માર્યો હતો. આ ઘટનામાં પોલીસના મારથી ઓમપ્રકાશ પાંડેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક રામગોપાલ પાંડે અને જયપ્રકાશ સામે ગુનો નોંધીને લાજપોર જેલ મોકલી આપ્યા હતા. જો કે મૃતક ઓમપ્રકાશ પાંડેની અંતિમ વિધિ બાકી હોવાથી તેનો પરિવાર પણ સુરત આવી રહ્યો છે.

ખટોદરા કસ્ટોડીયલ કેસ: મૃતક આરોપીના ભાઈના એક દિવસીય વચગાળાના જામીન મંજૂર

ઓમપ્રકાશ પાંડેની અંતિમ વિધિ સમયે રામગોપાલની હાજરી જરૂરી હોવાથી અરજી સુરત કોર્ટમાં વકીલ દ્વારા કરવામાં આવી હતી. જેથી નામદાર કોર્ટે એક દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. આ અંતિમ વિધિ પુરી કર્યા બાદ મંગળવારે ચાર વાગ્યા સુધી પરત કસ્ટડીમાં હાજર થવા પણ કોર્ટે સૂચન કર્યું છે. ત્યારે કાયમી જામીન માટે પણ કોર્ટમાં અરજી કરવામાં આવશે.

R_GJ_05_SUR_03JUN_VAKIL_RAJUAAT_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ખટોદરા પોલીસ કસ્ટડીયલ ડેથ મામલે મૃતક આરોપીના ભાઈના એક દિવસના વચગાળાના જામીન સુરત કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ ,પીએસઆઇ સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.જે બાદ તમામ પોલીસ કર્મચારીઓ ફરાર છે ..બીજી ખટોદરા પોલીસ દ્વારા મૃતક ના ભાઈ સહિત બે લોકો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યાં બને આરોપીઓ હાલ લાજપોર જેલમાં બંધ છે.જ્યાં આજ રોજ મૃતક ના ભાઈમાં વચગાળાના જામીન માટે નામદાર કોર્ટમાં અરજી અરજી કરાતા એક દિવસના વચગાળાના જામીન મંજુર કરવામાં આવ્યા છે.ખટોદરા પોલીસ ઘરફોડ ચોરીના ગુનાના આરોપસર ઓમપ્રકાશ પાંડે,રામગોપાલ પાંડે સહિત જયપ્રકાશ પાંડે ની પોલીસ મથકે લઈ આવી માર માર્યો હતો.જે ઘટનામાં પોલીસના મારથી ઓમપ્રકાશ પાંડે ની મોત થઈ હતી.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક રામગોપાલ પાંડે અને જયપ્રકાશ સામે ગુનો નોંધી લાજપોર જેલ મોકલી આપ્યા હતા.જો કે મૃતક ઓમપ્રકાશ પાંડે ની અંતિમ વિધિ બાકી હોય આજે તેનો પરિવાર પણ સુરત આવી રહ્યો છે.

ત્યારે અંતિમ વિધી સમયે રામગોપાલ ની હાજરી જરૂરી હોય ,તે પ્રકાર ની અરજી સુરત કોર્ટમાં વકીલ મારફતે કરવામાં આવી હતી.જેથી નામદાર કોર્ટે એક દિવસ ના વચગાળાના જામીન મંજુર કર્યા.અંતિમ વિધી પુરી કર્યા બાદ આવતીકાલે ચાર વાગ્યા સુધી પરત કસ્ટડી માં હાજર થવા પણ કોર્ટે સૂચન કર્યું છે.ત્યારે કાયમી જામીન માટે પણ કોર્ટમાં કાલે અરજી કરવામાં આવશે...

બાઈટ : અનિલ યાદવ( આરોપી વકીલ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.