ETV Bharat / state

સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવ મળતા ખેડૂતોમાં રોષ

સુરત: એક તરફ કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકશાન થઈ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ અમુક સહકારી મંડળીઓ ડાંગરના પાકની આવક થવાની સાથે જ પોતાને અંગત સ્વાર્થ પાર પાડવા મિલોને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ડાંગરનુ વેચાણ કરી ખોટું કરતા મંડળીઓ અને ખેડૂતોમાં કચવાટ ઉભો થયો છે.

Etv Bharat
author img

By

Published : Nov 19, 2019, 12:15 PM IST

સુરત જિલ્લામા ડાંગરની સૌથી વધુ ખેતી ઓલપાડ તાલુકામાં થાય છે. ત્યારે ખેડૂતોને તેમના પાકના બદલામાં પુરતા ભાવ મળી રહે, તેવા શુભ આશ્રયે ઓલપાડ તાલુકામાં કાર્યરત થયેલી અમુક સહકારી મંડળીઓ હવે ખેડૂતોના હિતને બાજુ પર રાખી પોતાના હિતને જોઇ ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે.

સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવ મળતા ખેડૂતોમાં રોષ

કમોસમી વરસાદને લઇને ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને મોટું નુકશાન થવાથી ખેડૂત આર્થિક ભારણમાં મુકાયો છે. ત્યારે સહકારી મંડળીઓએ ખેડૂતોનાં હિતનું વિચારવાને બદલે કેટલીક મંડળીઓમાં ડાંગરની આવક થવાની સાથે જ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવે પૌઓ મિલોને નીચા ભાવે વેચાણ કરવાનું શરુ કર્યુ છે.

રાજયમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજય સરકાર દ્વારા રુ 363 જેટલા ટેકાના ભાવ ડાંગરનો રાખ્યો છે. તેમ છતાં કેટલીક સહકારી મંડળીઓના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે, તે મુજબ સરકારના ટેકાના ભાવ કરતા રુ 20 ઓછા એટલે કે રુ 343 ના ભાવે ડાંગરનું વેચાણ કરી રહી છે.

Intro:સુરત :એક તરફ કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકશાન થઇ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ અમુક સહકારી મંડળીઓ ડાંગરના પાકની આવક થવાની સાથે જ પોતાને અંગત સ્વાર્થ પાર પાડવા મિલોને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ડાંગરનુ વેચાણ કરી ખોટુ કરતા મંડળીઓ અને ખેડૂતોમા કચવાટ ઉભો થયો છે.

Body:સુરત જિલ્લામા ડાંગરની સૌથી વધુ ખેતી ઓલપાડ તાલુકામા થાય છે. ત્યારે ખેડુતોને તેમના પાકના બદલામા પુરતા ભાવ મળી રહે, તેવા શુભ આશ્રયે ઓલપાડ તાલુકામા કાર્યરત થયેલી અમુક સહકારી મંડળીઓ હવે ખેડુતોના હિતને બાજુ પર રાખી પોતાના હિતને જોઇ ખેડુતો સાથે અન્યાય કરી રહ્યા છે. કમોસમી વરસાદને લઇને ઓલપાડ તાલુકામા ડાંગરના પાકને મોટુ નુકશાન થવાથી ખેડુત આર્થિક ભારણમા મુકાયો છે. ત્યારે સહકારી મંડળીઓએ ખેડૂતોના હિતનુ વિચારવાને બદલે કેટલીક મંડળીઓમા ડાંગરની આવક થવાની સાથે જ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવે પૌઓ મિલોને નીચા ભાવે વેચાણ કરવાનુ શરુ કર્યુ છે. રાજયમા પડેલા કમોસમી વરસાદના કારણે રાજય સરકાર દ્વારા રુ 363 જેટલા ટેકાના ભાવ ડાંગરનો રાખ્યો છે. તેમ છતા કેટલીક સહકારી મંડળીઓના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે. જે રીતે માહિતિ મળી રહી છે તે મુજબ સરકારના ટેકાના ભાવ કરતા રુ 20 ઓછા એટલે કે રુ 343 ના ભાવે ડાંગરનું વેચાણ કરી રહી છે.Conclusion:જેને કારણે ખેડુતોમા રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતો દ્વારા એક જ માંગ કરવામા આવી રહી છે કે આવા મંડળીના સંચાલકો છે અને ખેડુતોને છેતરી રહ્યા છે તેઓ સામે ગુનો નોંધવામા આવે અને તેમને જેલના સળિયા પાછળ ઢકેલવામા આવે....

બાઈટ : જયેશ ડેલાડ (ખેડૂત આગેવાન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.