ETV Bharat / state

સુરતમાં વાન નીચે કચડાઈ જતાં 18 માસના બાળકનું કમકમાટી ભર્યું મોત - એક્સિડ્ન્ટમાં 18 માસના બાળકનું મોત

સુરતઃ શહેરના એક ગામમાં બાળક મારૂતિ નીચે આવી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

સુરત
સુરત
author img

By

Published : Dec 31, 2019, 10:12 PM IST

સુરતના પુણા ગામની શંકરનગર સોસાયટીમાં એક માસૂમ વાહનચાલકની બેદરકારીનો ભોગ બન્યો છે. સોમવરના દિવસે 18 મહિનાનો બાળક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે સાબુ વેચવા માટે એક વેપારી વાન લઈને આવ્યો હતો. જે ગાડી રીવર્સ લઈ રહ્યો હતો ત્યારે આર્યન નામનો બાળક ગાડી નીચે આવી ગયો હતો. જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલે તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

Intro:સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ઘટના સુરતના પુણાગામ વિસ્તારમાં બની છે પુણાગામ વિસ્તારમાં 18 માસનો બાળક મારુતિ વાન નીચે કચડાઇ ગયો હતો. ડ્રાઇવર દ્વારા વાન રિવર્સ લેતી વખતે પાછળ રમતો બાળક કાર નીચે આવી ગયો હતો. માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પર હાજર તબીબોએ તતેણે મૃત જાહેર કર્યો હતો..

Body:સુરતના પુણા ગામ માં આવેલા શંકર નગર સોસાયટીમાં રહેતો 18 માસના આર્યન કાનાણી મારુતિ વાન નીચે કચડાઈ જતાં મોતને ભેટ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું છે કે સોમવારે સવારે 18 માસનો આર્યન નીચે પાછા બાળકો સાથે રમતો હતો. સોસાયટીમાં સાબુ વેચાણ માટે મારુતિ વાન આવી હતી. વાહનનો ડ્રાઇવર નીચે પાણી પીવા ઉતર્યો હતો. પાણી પીને વાહન રિવર્સ લેતી વખતે આર્યન કચડાઈ ગયો હતો. તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. Conclusion:બાદમાં વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા કનકભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે તેને સંતાનમાં સાત વર્ષની પુત્રી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.