ETV Bharat / state

સુરતની 3 વર્ષની આર્યા આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરી ફેમસ થઈ - surat news

સડક-2 ફિલ્મ જોઈ હશે પરંતુ તમને ખબર નહીં હશે કે, આ ફિલ્મમાં આલીયા ભટ્ટના બાળપણનો રોલ સુરતમાં રહેનાર એક નાની બાળકીએ કર્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી આર્યાએ માત્ર ત્રણ વર્ષની ઉમરમાં સિરિયલોથી લઈ બોલિવૂડ ફિલ્મ સુધીની સફર કરી છે. તેમજ વર્ષ 2020માં 2 એવોર્ડ પણ મેળવ્યા છે.

સુરતની 3 વર્ષની આર્યા આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરી ફેમસ થઈ

author img

By

Published : Dec 18, 2020, 3:31 PM IST

  • 3 વર્ષની આર્યાએ સિરિયલોથી લઈ બોલિવૂડ ફિલ્મો સુધીની સફર કરી
  • સડક-2 ફિલ્મમાં કર્યો આલીયા ભટ્ટના બાળપણનો રોલ
  • આર્યાએ વર્ષ 2020માં 2 એવોર્ડ પણ મેળવ્યા

સુરત : સડક-2 ફિલ્મ જોઈ હશે પરંતુ તમને ખબર નહીં હશે કે, આ ફિલ્મમાં આલીયા ભટ્ટના બાળપણનો રોલ સુરતમાં રહેનાર એક નાની બાળકીએ કર્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી આર્યાએ માત્ર ત્રણ વર્ષની ઉમરમાં સિરિયલોથી લઈ બોલિવૂડ ફિલ્મ સુધીની સફર કરી છે. તેમજ વર્ષ 2020માં 2 એવોર્ડ પણ મેળવ્યા છે.

સુરતની 3 વર્ષની આર્યા આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરી ફેમસ થઈ
સુરતની 3 વર્ષની આર્યા આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરી ફેમસ થઈ

આટલી નાની ઉંમરમાં અભિનય ક્ષેત્રે પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 3 વર્ષની બાળકી આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરી ફેમસ થઈ છે. આર્યા સાકરીયાને બાર્બી ગર્લ તરીકે અભિનેતા અભિનેત્રીઓમાં માનીતી થઈ છે. આર્યા ટીવી સીરીયલ, ઉપરાંત બ્રોકન ટૂ નામની વેબસિરિઝમાં પણ કામ કરી ચુકી છે. સાકરીયા પરિવારની સાડા ત્રણ વર્ષની આર્યા આટલી નાની ઉંમરમાં અભિનય ક્ષેત્રે પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. સિરિયલ અને ફિલ્મ સિવાય તે વેસ્ટસાઈડ, ટાટા સ્કાય, ટીવીસી, પુમા, એસબીઆઈ લાઈફ જેવી કંપનીઓની જાહેરાતોમાં ચમકી છે.

મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં સડક-2માં તેણીએ આલીયા ભટ્ટના બાળપણનો રોલ નિભાવ્યો

9 ફેબ્રુઆરી 2017માં જન્મેલી સુરતની આ આર્યા અનેક કંપનીઓના કેટલોગ પર કામ કરી ચૂકી છે. આટલી નાની ઉંમરમાં સુરતથી બોલિવૂડ સુધીની સફર કરનારી આર્યાને જોઈને કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં સડક-2માં તેણીએ આલીયા ભટ્ટના બાળપણનો રોલ નિભાવ્યો છે. બૉલીવૂડમાં હવે ગુજરાતી કલાકારો પોતાના અભિનયથી ધૂમ મચાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.