ETV Bharat / state

ભાઇએ આપી બહેનને અનોખી ભેટ, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ

author img

By

Published : Aug 22, 2021, 8:12 AM IST

Updated : Aug 22, 2021, 9:05 AM IST

છેલ્લા 2 વર્ષથી દેશમાં કોરોનાનું ગ્રહણ મંડરાયેલુંં છે, ત્યારે ગત વર્ષમાં કોરોનાના કારણે તહેવારો ઉજવણીમાં મુશ્કેલીઓ થઇ હતી. જ્યારે આ વર્ષ પણ કોરોના હજૂ છે જ પરંતુ અમુક નિયમો અને સરકારની SOP સાથે લોકો રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં એક ભાઇએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમની બહેનને અનોખી ભેટ આપી છે.

ભાઇએ આપી બહેનને અનોખી ભેટ, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ
ભાઇએ આપી બહેનને અનોખી ભેટ, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ

  • ભાઇ-બેહનના પવિત્ર બંધનનો તહેવાર
  • સુરતમાં ભાઇ દ્વરા અપાઇ બહેનને અનોખી ભેટ
  • ભાઇએ તેમની બહેનને કિડનીનું આપ્યું ગિફ્ટ

સુરત: રક્ષાબંધન તહેવાર છે, ત્યારે ભાઈ પોતાની બહેનને પોતાની મને મુજબ ગિફ્ટ આપતાં હોય છે પરંતુ એક ભાઈ દ્વારા પોતાની બહેનને અનોખી ભેટ આપી છે. પોતાની એક કિડનીનું તેમની બહેનને ગીફ્ટ આપવામાં આપી છે.

ભાઇએ બહેનને કિડની ગિફ્ટ આપી

સુરત શહેરમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈ દ્વારા પોતાની બહેનને રક્ષાબંધનના ગિફ્ટ રૂપે પોતાની કિડની ગિફ્ટમાં આપી છે. સુરતના મેટસ એડવાન્સ હોસ્પિટલમાં એક દર્દીને બેનને કિડનીનો પ્રોબ્લેમ તથા ડેઇલીશિષ કરવાની જરૂર હતી, ત્યારે તેમનાં ભાઈ દ્વારા પોતાની બહેનને કિડનીનું ગિફ્ટ આપવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ ભાઈ તથા બહેન બંને જણા સ્વસ્થ થઈ ગયા હતા. અને તેમને બે દિવસ બાદ રજા પણ આપી દેવામાં આવી હતી.

ચાર વર્ષથી કિડની ફેલ થઇ ગઈ હતી.

સુરત કતારગામ વિસ્તારમાં રહેતા 42 વર્ષના લલીતાબેન જેમને કિડનીમાં પ્રોબ્લેમ તથા તેમને દર અઠવાડિયે બેથી ત્રણ વખત કીડની ડાયાલિસિસ કરાવતા હતા અને તેમણે આ ચેકપ સુરતના મિશન હોસ્પિટલમાં કરાવતા હતા, ત્યાં આગળ વાત એમને એમ સલાહ આપવામાં આવી હતી કે, તમારા જ પરિવારમાં કોઈ સભ્ય કિડની આપી શકે તેમ છે કે નહીં અને તે સમય દરમિયાન તેમના પરિવારમાંથી બધાને કિડની મેચ કરવામાં આવી હતી અને તે સમય દરમિયાન તેમનાં હિતેશભાઈની એમના જોડે વાત થઈ ગઈ હતી. અને તે સમયે હીતેશભાઈ દ્વારા પોતાની બહેનને કિડની આપવા તૈયાર થઈ ગયા હતા.

50 સભ્યોની એક ટીમ સાથે કરાયું ઓપરેશન

આ ઓપરેશન કરવા માટે સુરતની મેટાસ એડવાન્સ મિશન હોસ્પિટલમાં 50 સભ્યોની એક ટીમ સાથે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ ઓપરેશનમાં નર્સથી લઈને ટેકનિકલ ટીમ સુધીની ટીમ દ્વારા આ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનને સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને ભાઈ અને બહેનને બે દિવસમાં રજા પણ આપી દેવામાં આવી હતી અને આજે લલીતાબેન ખુબ જ સરસ છે અને હિતેશભાઈ પણ સ્વસ્થ છે. હિતેશભાઈને ખુબ જ ગર્વ થાય છે કે મેં મારી બહેનને કિડની આપી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટનો ઓપરેશન શકશેસ

લતાબેન જેમને કિડનીનો પ્રોબ્લેમ હતો અને ડાયાલીશિશનો કરવાની જરૂર હતી અને જ્યારે રક્ષાબંધન તહેવાર આવ્યો છે ત્યારે જીવનની એક અમૂલ્ય ભેટ તેમનાં ભાઈ હિતેશભાઈ ઠાકોર તરફથી મળી છે. આજે બંને જણા સારી રીતે હોસ્પિટલમાં છે. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, થોડા સમયમાં તેમને ડિસ્ચાર્જ જ કરવામાં આવશે. કિડની ટ્રાન્સપ્લાન્ટનો ઓપરેશન શકશેસ થઇ શકે અને કિડની આપનાર વ્યક્તિ પણ આખી જિંદગી દવા વગર રહી શકે છે. બધું જ નોર્મલ કામ છે જે પેહલા કરતા હતા તે રીતે જ કરી શકશે. એમને કોઈ દવા લેવાની જરૂર નથી.

Last Updated : Aug 22, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.