ETV Bharat / state

સૌર ઉર્જા અને પર્યાવરણને બચાવવાનું તમે પણ ઝંખી રહ્યા છો ? તો આ છે તમારા કામનું... - Solens app

સુરતમાં પર્યાવરણને બચાવવા અને દેશને સૌર ઉર્જા(Solar energy)તરફ લઈ જવા માટે ગુજરાતના એક કેમિકલ એન્જિનિયરે એક એપ બનાવી છે. જેમાં લોકો સૌર ઉર્જા સંબંધિત તમામ માહિતી (Solens application)મેળવી શકશે. ઓનલાઈન બીડિંગના માધ્યમથી સસ્તું સોલાર ઉપકરણો અને પેનેલ ખરીદી શકશે.

સૌર ઉર્જાને લગતી તમામ મહિતી આ એપની મદદથી ઘર બેઠા મેળવો

author img

By

Published : Jun 8, 2022, 1:58 PM IST

સુરત: ગુજરાતના સુરત શહેરના કેમિકલ એન્જિનિયર યશએ એક એપ્લીકેશન બનાવી(Chemical engineer created the app) છે જેનાથી લોકો સોલાર એનર્જી વિશેની માહિતી (Solens application)સરળતાથી એકઠી કરી શકશે. પરંતુ જો તેઓ સોલર પેનલ ખરીદવા માંગતા હોય તો તેમને એક જ પ્લેટફોર્મ પર ઘણા ડિયાટ્રિબ્યુટર મળશે. તેમજ સોલાર પેનલ ખરીદવા માટે બેન્ક કેટલી લોન આપશે અને સરકાર દ્વારા કેટલી સબસિડી આપવામાં આવશે તેની તમામ માહિતી પણ આ એપ પર ઉપલબ્ધ હશે. એટલું જ નહીં, સોલાર પેનેલ (Solar energy)ખરીદવા પર કેટલો વીમો મળે છે તેની માહિતી પણ યશની એપ સોલન્સ જાણી શકાશે. ઓનલાઈન બિડિંગ થશે જેમાં તમે સૌથી સસ્તી ઓફર કરતા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સોલર પેનલ ખરીદી શકો છો.

એપ

આ પણ વાંચોઃ Hybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો

સૌથી ઓછી પ્રાઈઝ આપે તે બીડિંગ જીતી જાય - યશે જણાવ્યું હતું કે,મેં એક એપ્લિકેશન બનાવી છે કે જેઓને સોલાર ખરીદવું હોય તેમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં(Solar Energy App) આવે છે. જેમા સોલારને લઈને ઓનલાઈન કોટેશન મળી જાય છે. સાથે બધી પ્રોસિજર ઓનલાઈન થાય છે એટલે અલગ-અલગ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જે ચાર-પાંચ કોટેશન અમે રોજેરોજ મંગાવતા હતા અને તેમની તુલના કરતા હતા તે તમામ વસ્તુઓ ઓનલાઈન થઈ શકશે. આ એક બીડિંગ પ્લેટ ફોર્મ છે. જે રીતે ઓક્શન કરવામાં આવે છે ત્યારે સૌથી વધારે પ્રાઈઝ વાળો વસ્તુ લઈ જાય છે તે જ રીતે રિવર્સ ઓક્શન છે. જે સૌથી ઓછી પ્રાઈઝ આપે તે બીડિંગ જીતી જાય છે.

અમે એક કારણભૂત બનવા માંગીએ છીએ - તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોની જે માંગ છે તે ડિસ્ટ્રીબ્યુટર ને આપીશું અને ડિસ્ટ્રીબ્યુટર લોકોને ઓછામાં ઓછી પ્રાઈસ આપશે એટલે લોકોને સસ્તુ અને સારું સોલાર મળી શકશે તેમજ સોલારની બીજી બધી સર્વિસ જેવી કે સોલાર લોન, ઇન્સ્યોરન્સ અને અન્ય વસ્તુઓ પણ આ પ્લેટફોર્મ થકી મળી રહેશે. સાથોસાથ સોલાર એનર્જીને લઈને જે સરકારની ગાઇડ લાઇન અને સબસીડી છે એમાં પણ ખાસ કરીને જે રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હોય તે તમામ માહિતી આ સોલન્સ એપ્લિકેશનના માધ્યમથી લોકોને મળી રહેશે.

આ પણ વાંચોઃ કચ્છના સોલારપાર્કની જમીન ફાળવણીના મુદે વિરોધ, ભૂજમાં કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી લડતની ચીમકી

પર્યાવરણની જાળવણી કરવા માટે - અમારું મિશન ઇન્ડિયાને કાર્બન ન્યૂટરલ બનાવવાનું છે. વર્ષ 2030 સુધી કેન્દ્ર સરકારનું જે મિશન છે સોલાર એનર્જીને પ્રોત્સાહિત કરવી પર્યાવરણની જાળવણી કરવા માટે તેમાં અમે એક કારણભૂત બનવા માંગીએ છીએ. ભારત એક સોલાર કન્ટ્રી તરીકે ઓળખ બનાવે આ માટે અમે મહેનત કરી રહ્યા છીએ જેના કારણે તમામ સોલ્યુશન એક પ્લેટફોર્મ પણ મળી રહે આ માટે આપ તૈયાર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.