ETV Bharat / state

સુરતમાં એપાર્ટમેન્ટના 13માં માળેથી કુદીને યુવકે મોતને કર્યું વ્હાલું - શરીરમાં ઘાના નિશાન

સુરતમાં 13મા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત(Youth dies after falling from 13th floor in Surat) નીપજ્યું હતું. પાલ વિસ્તારમાં આવેલ શિવ દિગ્જા એપાર્ટમેન્ટના 13 માળેથી 34 વર્ષીય યુવક પટકાતા મોત થયું છે. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આર્થિક તંગીના કારણકે આપઘાત
આર્થિક તંગીના કારણકે આપઘાત
author img

By

Published : Dec 4, 2022, 1:22 PM IST

સુરત: સુરતમાં 13મા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત(Youngh man dies after falling from 13th floor in Surat) નીપજ્યું હતું. પાલ વિસ્તારમાં આવેલ શિવ દિગ્જા એપાર્ટમેન્ટના 13 માળેથી 34 વર્ષીય યુવક પટકાતા મોત થયું છે. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

13મા માળેથી નીચે પટકાતાં મોત: ગૌરવ પથ રોડ ઈડન સર્કલ પાસે આવેલ શિવ દિગ્જા એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય હર્ષ ત્રિવેદી ગઈકાલે રાતે પોતાના ફ્લેટમાં કાચ સાફસફાઈ કરતી વખતે કોઈક રીતે અચાનક બિલ્ડિંગના નીચે પટકાયા હતા. નીચે પટકાતા જ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ જોતા બિલ્ડીંગના રહીશો નીચે દોડી આવ્યા હતા. પરિવારના એકના એક છોકરાનું મોત થતા જ પરિવાર શોકમાં માહોલ સર્જાયો હતો.

શરીરમાં ઘાના નિશાન: મૃતક હર્ષ ત્રિવેદીનો માથાના ભાગમાં વધારે વાગવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત તેમના શરીરના કેટલાક ભાગ ઘસાયા હોવાના નિશાન પણ મળી આવ્યા છે. એટલેકે, તેઓ જ્યારે ઉપરથી પડતા હોય ત્યારે ત્રણ ચાર જગ્યા ટકરાઈને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આપધાત કર્યો હોવાનું અનુમાન: મૃતક હર્ષ ત્રિવેદી જેઓ બિલ્ડીંગ કન્ટ્રક્સ્ટસનનું કામ કરતા હતા. તેઓ પરિવારનો એકનો એક છોકરો હતો. તેમને સાત વર્ષની એક નાની છોકરી પણ છે. 8 વર્ષ પહેલા તેમના લગ્નન થયા હતા. જો કે આર્થિક તંગીના કારણે 13 માળેથી કુદીને જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.