ETV Bharat / state

સુરતમાં 10માં માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરનું મોત

સુરતના(Surat Constructors) ન્યુ સિટિલાઇટ વિસ્તારમાં આવેલ શ્યામ બાબા મંદિર પાસે સુપ્રીયા બિલ્ડીંગનું(surat builders) કન્સ્ટ્રકટર્સ ચાલતું હતું એ સમય દરમિયાન બિલ્ડિંગના 10માં ફ્લોર ઉપરથી 17 વર્ષીય કિશોરી નીચે પટકાતા(Surat accident) મોત.

author img

By

Published : Nov 22, 2021, 2:17 PM IST

સુરતમાં 10માં માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરનું મોત
સુરતમાં 10માં માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરનું મોત
  • 10માં માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરનું મોત
  • મુતક કિશોર બિહારના કાઠીયા જિલ્લાનો વતની
  • બિલ્ડીંગના સુપરવાઈઝરે ના પાડવા છતાં બિલ્ડીંગ પર ગયો

સુરતઃ સુરતમાં(Surat Constructors) સવારે 8 વાગ્યે શહેરના ન્યુ સીટી લાઈટ વિસ્તારમાં આવેલ શ્યામ બાબા મંદિરની સામે ચાલી રહેલા સુપ્રીયા બિલ્ડીંગ(surat builders)નું કાન્સ્ટ્રાકટરનું કામ ચાલતું હતું. તે સમય દરમિયાન અચાનક જ એક 17 વર્ષીય કિશોર 10માં માળેથી પટકાયો હતો. તાત્કાલિક ઓટો રિક્ષામાં સિવિલ હોસ્પિટલમાં(surat Civil Hospita)l લાવતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.

8 દિવસ પહેલાં જ ગામડેથી આવ્યો હતો

મૃતક બાળકના મોટો ભાઈ અરુણ શર્માએ કહ્યુ કે, મૃતક યુવક મારા કાકાનો છોકરો છે મારે નાનો ભાઈ થાય છે. તેનું નામ સાજન શર્મા છે. સાજન ગામડે અભ્યાસમાં પુરતુ ધ્યાન ન આપતા મારા કાકાએ કહ્યું કે તુ આને સુરત લઈ જા. દિવાળી વેકેશન બાદ આજથી સાઈડ(Surat Constructors Side) ચાલુ થઇ છે એટલે હું મારી સાથે લઈને આવ્યો હતો. સાજનને હું ઉપર લઈને ગયો અને અચાનક જ દાદર ઉપરથી એનો પગ લપસતા બે દાદારોની હરોળમાંથી નીચે પડી ગયો. સાજનના પરિવારમાં બે બહેન એક નાનો ભાઈ તેમજ પિતા છે, માતાનું વર્ષો પહેલા અવસાન થઈ ચુક્યુ હતું.

મૃતક બાળકના મોટા ભાઈ આગળ કહ્યું કે, હું મારાં કાકા સામે કઈ રીતે ઉભો રહુ મને એ સમજાતું નથી. કારણ કે એમના પિતાએ મારી ઉપર વિશ્વાસ રાખીને મારી જોડે મોકલ્યો હતો અને હું આવી હાલતમાં લઈને જવું છું. અમે મૂળ બિહારના કાઠીયા જિલ્લાના(Kathiya district of Bihar) હળદાગામના વતની છીએ.

સવારે ૮ વાગે ઉપર ગયા હતા

બિલ્ડીંગના સુપરવાઈઝરનું(Supervisor of Surat Building) કહેવુ છે કે સાવરે 8 વાગે એ લોકો કામ ઉપર ગયા હતા. એમના સંબંઘી અને મેં ઉપર જવા માટે ના પાડી હતી. તે જીદ પકડીને ઉપર ગયા ને બાળક ઉપરથી નીચે(Surat accident) પડી પટ્કાયો.

આ પણ વાંંચોઃ કાપડ ઉપરનો GST દર 5 ટકાથી વધારીને 12 ટકા થતા રોજગારીની ચિંતા વધી

આ પણ વાંંચોઃ સુરતના ખડસદ ગામે પિતાએ જ બાળકોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરીઃ પોલીસ અનુમાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.