ETV Bharat / state

સુરતમાં જ્વેલરી શૉ રૂમમાંથી 1.08 લાખની ચોરી - latest news of surat

સુરત: સરથાણામાં જ્વેલરીના શૉ રૂમમાંથી એક મહિલા સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ હતી. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જો કે, હાલ ચોરી થઈ હોવાની જાણ થતા CCTVની તપાસ કરવામાં આવી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં જ્વેલરીના શો રૂમમાંથી 1.08 લાખની ચોરી
author img

By

Published : Nov 11, 2019, 6:23 PM IST

સુરતમાં સિવીલાઈઝ સર્કલ પાસે શ્રી હરી જ્વેલર્સ નામનો શો રૂમ આવેલો છે. ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢીને આવી હતી. ચેઈન-પેન્ડલ બતાવવા કહીને હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કર્યા બાદ થઈ હતી.

સુરતમાં જ્વેલરીના શો રૂમમાંથી 1.08 લાખની ચોરી

જેથી CCTV તપાસ્યા બાદ મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા હાજર સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જોકે, હાલ ચોરી થઈ હોવાની જાણ થતા સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Body:સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી તાપી દર્શન સોસાયટીમાં પરેશભાઈ કાળુભાઈ કથિરીયા પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સરથાણા વિસ્તારમાં આવેલા સિવીલાઈઝ સર્કલ પાસે શ્રી હરી જ્વેલર્સ નામનો શો રૂમ ધરાવે છે. ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢીને આવી હતી અને ચેઈન-પેન્ડલ બતાવવા કહ્યું હતું. દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું અને સ્ટાફને વાતોમાં રાખ્યા હતા. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કરતા થઈ હતી. જેથી સીસીટીવીની તપાસ કરી હતી. Conclusion:જેમાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.