ETV Bharat / state

અહીં ચાઈનીઝ તુક્કલ દોરી, ચાઈનીઝ લોન્ચર અને લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ, અન્ય હુકમો પણ જૂઓ - સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા

ઉતરાયણનો તહેવાર (Makarsankranti 2023 )જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચાઈનીઝ દોરી ઉપરનો પ્રતિબંધ પણ (Use of Chinese tukkal Thread lanterns Baned) વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ ( Baned in Sabarkantha )ફરમાવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે.

અહીં ચાઈનીઝ તુક્કલ દોરી, ચાઈનીઝ લોન્ચર અને લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ, અન્ય હુકમો પણ જૂઓ

author img

By

Published : Jan 4, 2023, 10:19 PM IST

પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે

સાબરકાંઠા આગામી 14 જાન્યુઆરીના રોજ (Makarsankranti 2023 )સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરાઓ (Use of Chinese tukkal Thread lanterns Baned) એકદમ ધારદાર હોવાના કારણે કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર કાપાઓ પડે છે, જેના કારણે શારીરિક ગંભીર ઈજાઓ તેમજ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.

આ પણ વાંચો સુરત પોલીસ એક્શન મોડમાં, ચાઈનીઝ દોરી ઓનલાઇન વેંચતા બે ઈસમોની ધરપકડ

માનવીઓ માટે પણ ઘાતક સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં નાયલોન સહિત ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકાયો છે. ચાઈનીઝ દોરીના પગલે અત્યાર સુધીમાં કેટલાય પક્ષીઓ સહિત માનવીઓ માટે ઘાતક બની રહી છે. ચાઈનીઝ દોરીથી સાબરકાંઠા જિલ્લામાં જ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત તેમજ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા છે. જેના પગલે હવે જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી (Use of Chinese tukkal Thread lanterns Baned)ઉપર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર () એ આ મામલે આજે જાહેરનામું પાડી નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં ચાઈનીઝ દોરી આગામી 15 મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત ( Baned in Sabarkantha ) રહેશે.

આ પણ વાંચો યમદૂત બની ચાઈનીઝ દોરી, વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીથી વધુ એક વ્યક્તિનું મોત

જીવલેણ ચાઇનીઝ દોરીઓ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (Sabarkantha District SP ) એ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીના પગલે પક્ષીઓ તેમજ માનવીઓ માટે જાનલેવા બને છે. જેના પગલે ભૂતકાળમાં કેટલાય પક્ષીઓ તેમજ માનવીઓને ભારે જાન માલનું નુકસાન ભોગવવું પડ્યું છે. ત્યારે આ વખતે ચાઈનીઝ દોરી ઉપર લગાવાયેલા પ્રતિબંધના પગલે કોઈપણ વ્યક્તિ ચાઈનીઝ દોરી રાખશે કે વેચાણ કરશે તેમ જ વાપરશે તો પણ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાશે.આ હુકમ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા જી.પી.એક્ટ 1951ની કલમ-177, 131 મુજબ સજાને પાત્ર રહેશે.

પર્યાવરણને પણ નુકસાન ઉતરાયણ તહેવાર (Makarsankranti 2023 ) નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઇનીઝ લેન્ટર્સ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. તુક્કલમાં હલકી ક્વોલિટીની સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સરગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાન અને સંપત્તિને નુકસાન થાય છે. જેથી ઉપરોક્ત બાબતે સ્કાયલેન્ટર્ન તેમજ ચાઈનીઝ માંઝા નાયલોન પ્લાસ્ટિક દોરી, કાચ, મિશ્રિત તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલ અને નોન બાયોડીગ્રેડેબલ દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગથી મનુષ્ય,પશુ પંખી તેમજ પર્યાવરણને થતા નુકસાન આગજની કે તેવી અન્ય કોઈ દુર્ઘટના ન બને તે સારું આવી બાબતો નિવારવા માટે કેટલાક પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે.

કઇકઇ બાબતે પ્રતિબંધક હુકમો કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર.
આમ જનતાની ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર. જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ,લાંબી વાંસની પટ્ટીઓ ,લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા દોડી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

ગંભીર બનાવો ટાળવા માટે પ્રતિબંધ રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન ઇલેક્ટ્રોનિકના બે તાર ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે. જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રોનિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર. પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિન મટીરીયલ,કાચ પાઉડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન ચાઈનીઝ માંઝા પાકા દોરા તથા પ્લાસ્ટિક બનાવટના માંઝા દોરાના ઉત્પાદન,આયાત,ખરીદ, વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર. ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન, સ્ક્યાય લેન્ટર્નના ઉત્પાદન આયાત,ખરીદ વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર. મેટાલીક બેઝડ થ્રેડસ તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.