ETV Bharat / state

Communal Violence In Himmatnagar : હિંમતનગરમાં ફરી અંધારામાં પથ્થરમારો, લોકોના જીવ ચોટ્યા તાળવે

હિંમતનગરમાં ફરી ગત રાત્રીએ અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો (Stone Pelters in Himmatnagar) થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો (Communal Violence In Himmatnagar) કાફલો દોડી આવ્યો હતો.

Communal Violence In Himmatnagar : હિંમતનગરમાં ફરી પાખંડીઓ દ્વારા અંધારામાં પથ્થરમારો કરતા લોકોના જીવ ચોટ્યા તાળવે

author img

By

Published : Apr 12, 2022, 1:38 PM IST

સાબરકાંઠા : હિંમતનગરમાં અસામાજિક તત્વો પથ્થરમારો (Stone Pelters in Himmatnagar) રોકી નથી રહ્યા. વધુ એક અંધારામાં પથ્થરમારાની ધટના સામે આવતા ફફડાટ ફેલાયો છે. હિંમતનગરમાં રામનવમીના બીજા દિવસે જે રીતે પથ્થરમારો બનાવ બન્યો હતો. તે જે રીતે ફરી ગત મોડી રાત્રીએ વધુ એક પથ્થરાવનો (Communal Violence In Himmatnagar) બનાવ બનવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડતો થયો હતો.

હિંમતનગરમાં ફરી પાખંડીઓ દ્વારા અંધારામાં પથ્થરમારો કરતા લોકોના જીવ ચોટ્યા તાળવે

આ પણ વાંચો : Himmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત

લોકોમાં ભયનો માહોલ - હિંમતનગરમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. રાત્રીના સમયે પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના વણજારવાસ અને હસનનગરમાં છુટા પથરાવ જોવા મળી રહ્યા હતા. તો બીજી તરફ હિંમતનગરના મહેતાપુરા વિસ્તાર, માલીના છાપરીયામાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસનો કાફલો ખડી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

હાલ પરિસ્થિતિ કાબૂમાં - સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, આ ઘટનાની જગ્યા પર તત્કાલ CRPF સહિત પોલીસની ટીમો પેટ્રોલીગમા લાગી ગઈ હતી. તેમજ તમામ બનાવના સ્થળ પર ટીમો ગોઠવાઈ ગઈ હતી. ત્યારબાદ મોડી રાત્રીના અંધકારમાં પણ (Communal Riots In Gujarat) પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. અંદાજે સો લોકોના ટોળા સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ (B Division Police of Himmatnagar) મથકે ફરિયાદ નોંધવામાં આવી. જો કે, હાલ પરિસ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.