ETV Bharat / state

સાંબરકાંઠા LCB એ 3 મહિનાથી ભાગતા આરોપીને કર્યો ઝબ્બે

સાંબરકાંઠાઃ મોડાસા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ મહિના અગાઉ લોકઅપમાં રહેલા બંને ખુંખાર શખ્સો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થયા હતા. જે 2 આરોપીમાંથી 1 આરોપીને સાબરકાંઠા LCB પોલીસે પકડી પાડ્યો હતો. આ બન્ને આરોપીઓને પકવા માટે 5 ટીમ પણ બનાવામાં આવી હતી.

sabarkatha
author img

By

Published : Jul 1, 2019, 5:11 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, 3 મહિના અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા - જોગી ગેંગના બે તસ્કરો રાજુ કાલબેલિયા અને મુકેશ જોગી નામના 2 આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. જે- તે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખુંખાર શખ્સો લોકઅપમાં શૌચાલયની જાળી તોડી ફરાર થતાં જિલ્લા પોલીસતંત્ર પર પ્રશ્રો ઉભા થયા હતા. તેમજ ગૃહ વિભાગે આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી.

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જિલ્લા સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ, સહીત 5 ટીમ બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કરી રહી હતી. 3 મહિના વિત્યા હોવા છતાં પોલીસને આ બાબતે નિષ્ફળતા મળી રહી હતી. ત્યારે સાબરકાંઠા LCB પોલીસે હિંમતનગરના મોતીપરા વિસ્તારમાંથી રાજુ કાલબેલિયાને ઝડપી પાડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્રને લપડાક આપી હતી. જો કે, ફરાર થયેલ 2 આરોપીમાંથી હજુ 1 આરોપી પકડવાનો બાકી છે. તો તે બાબતને લઈને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_SBR_01_30Jun_Aaropi_Hasmukh

મોડાસા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના અગાઉ જેલ ના સળિયા કાપી ફરાર થયેલા ૨ આરોપીઓમાંથી ૧ ને પકડી પડતી સાબરકાંઠા એલસીબી પોલીસ....

     ત્રણ મહિની અગાઉ મીડીસી ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા - જોગી ગેંગના બે તસ્કરોને ઝડપી પડી રિમાન્ડ મેળવતા જેતે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખૂંખાર શબ્દો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થતા જીલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું ગૃહ વિભાગ સુધી આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી . જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ , જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ , સહીત ૫ ટિમો બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કરી રહી હોવા છતાં ત્રણ મહિના સુધી હવામાં હવાતિયાં મારી રહી હોય તેવો ઘાટ સર્જાતા સરેઆમ નિષ્ફળ રહી હતી , ત્યારે સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના મોતીપરા વિસ્તારમાંથી રાજુ હીરાભાઈ કાલબેલિયાને ઝડપી પાડી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને લપડાક આપી હતી . મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો રાજુ કાલબેલિયા અને મુકેશ જોગી નામના 2 આરોપી | રિમાન્ડ પર હતા . તે દરમિયાન ત્રણ મહિના અગાઉ રાત્રીના સુમારે બન્ને આરોપીને મોડાસા રૂરર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા . મધ્ય રાત્રી પછી શૌચાલયની બારીના સળીયા કાપી આરોપી ફરાર થવામાં સફળ થયા હતા . અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ૫ ટિમો બનાવી ત્રણ મહિનાથી સંભવિત સ્થળોએ સતત શોધખોળ હાથધરાવ છતાં પનો ટૂંકો પડ્યો હતો .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.