ETV Bharat / state

મિશન ગ્રીન ટીમના અનોખા કાર્યથી ઈડરીયોગઢ બનશે હરિયાળો - gujarat

સાબરકાંઠા : શહેરના ઈડરમાં સરકાર ચોમાસાની સીઝન દરમિયાન લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરે છે. આ વૃક્ષ કાળજીના અભાવે નાશ થાય છે. આ સંસ્થા દ્વારા વૃક્ષ ઉગાડ્યા પછી મોટા કરવાની આશા સાથે વાવે છે. જેના પગલે આગામી સમયમાં ઇડરના પહાડ હરિયાળા બને તો નવાઈ નહીં.

ઈડરમાં મિશન ગ્રીન ટીમનું અનોખું કાર્ય
author img

By

Published : Jun 19, 2019, 6:04 PM IST

Updated : Jul 17, 2019, 12:06 PM IST

વિશ્વમાં ગ્લોબલ પોલ્યુશનએ એક મોટી સમસ્યા બનતી જાય છે. ત્યારે સામાન્ય લોકો એકબીજા પર જવાબદારીની ખો આપ્યા વિના મદદરૂપ થાય તો સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતને પણ હરિયાળું બનાવી શકાય એ વાતમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ઈડરમાં મિશન ગ્રીન ટીમનું અનોખું કાર્ય

વિશ્વમાં ગ્લોબલ પોલ્યુશનએ એક મોટી સમસ્યા બનતી જાય છે. ત્યારે સામાન્ય લોકો એકબીજા પર જવાબદારીની ખો આપ્યા વિના મદદરૂપ થાય તો સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતને પણ હરિયાળું બનાવી શકાય એ વાતમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ઈડરમાં મિશન ગ્રીન ટીમનું અનોખું કાર્ય

R_GJ_SBR_01_19 Jun_Prayas_Spl PKG_Hasmukh

3 Vuzial_3 Byte

Ftp_Foldar

સ્લગ –પ્રયાસ

એન્કર _-સમગ્ર જગત માટે જોખમાતું પર્યાવરણ એ વૈશ્વિક સમસ્યા છે જોકે આ બદલાતા જતા પર્યાવરણ ને ફરીથી એકરૂપ કરવા વ્રુક્ષોની તાતી જરૂરીયાત છે ત્યારે સાબરકાંઠાના ઇડર માં એક સ્વૈચ્છિક સંગઠને વ્રુક્ષ બચાવવા તેમજ નવા ઉગાડવા એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે

વીઓ _-સામાન્ય રીતે કોઇપણ સમસ્યા માટે સરકાર કે વિવિધ સંસ્થાઓને જવાબદાર ગણવામાં આવતી હોય છે જોકે વિવિધ સમસ્યા ઓ મુદ્દે કોઈ સ્વૈચ્છિક લોકો આગળ આવતા નથી ત્યારે સાબરકાંઠાના ઇડર ખાતે એક સ્વૈચ્છિક સંસ્થાના નેજા હેઠળ કેટલાક યુવાનો સમગ્ર ગુજરાતને નવી દિશા આપી રહ્યા છે.સાબરકાંઠાના ઇડરનું નામ આવે કે અરવલ્લીની ગિરિમાળા ના પહાડો નજર સ્મ્ક્ષ દેખાય જોકે આ પહાડોને હરિયાળા પણ બનાવી શકાય એવી કલ્પના આજદિન સુધી કોઈ સંસ્થા કે સરકાર ને આવી નથી ત્યારે મિશન ગ્રીન ઇડર ના નેજા હેઠળ સ્થાનિક કેટલાક યુવાનો એ આ વર્ષે ઈડરના પહાડો પર વ્રુક્ષ ઉગાડવા એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે જેમાં આ વર્ષે ૬૦૦૦ જેટલા સીડ બોલ બનાવાય છે જેમાં પહેલા થી જ માટી ખાતર અને વ્રુક્ષ ના બીજ ને લઇ એક માટી નો બોલ તૈયાર કરાય છે જેને જે તે જગ્યા એ જમીન માં નાખી દેતા એક વિશાલ વટ વ્રુક્ષ ઉગી નીકળે છે.મોટા ભાગે પહાડો અને ડુંગરની તળેટી માં ન પહોચી શકાય ત્યાં સીડ બોલ આસાની થઈ પહોચી શકાય છે તેમજ વરસાદમાં વ્રુક્ષોના બીજ ને ખાતર અને માટી તેમજ વરસાદનું પાણી મળતા આપોઆપ નવપલ્લવિત છોડ તૈયાર થાય છે

જોકે મોટા ભાગે સરકાર પણ ચોમાસાની સીઝન દરમિયાન લાખોની સંખ્યામાં વ્રુક્ષ વાવી કૃતાર્થ થયાની ભાવના વ્યક કરતું નજરે પડે છે પણ આ વ્રુક્ષ કાળજીના અભાવે નસ્ટ થાય છે ત્યારે આ સંસ્થા દ્વારા વ્રુક્ષોને ઉગાડ્યા પછી મોટા કરવાની નેમ સાથે વાવે છે જેના પગલે આગામી સમયમાં ઇડર ના પહાડો હરિયાળા બને તો નવાઈ નહિ

બાઈટ _હિરેન પંચાલ_મિશન ગ્રીન ઇડર,સદસ્ય  

બાઈટ _અનીતા ગોસ્વામી, મિશન ગ્રીન ઇડર,સદસ્ય

વિશ્વ માં  ગ્લોબલ પોલ્યુશન એ એક મોટી સમસ્યા બનતી જાય છે ત્યારે સામાન્ય લોકો એકબીજા પર જવાબદારીની  ખો આપ્યા વિના મદદરૂપ થાય તો સમગ્ર ગુજરાત નહિ પણ ભારતને પણ હરિયાળું બનાવી શકાય એ વાત માં શંકા ને કોઈ સ્થાન નથી 

Last Updated : Jul 17, 2019, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.