ETV Bharat / state

ઈડરમાં યોજાયેલા ચતુર્ભુજ કાર્યક્રમમાં પૂર્વ સિંચાઇ પ્રધાને ગ્રામ વિકાસની કરી વાત - સાબરકાંઠા જિલ્લા

સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામે આજે પૂર્વ સિંચાઇ પ્રધાન તેમજ સાબરકાંઠા જિલ્લાના નવીન વરાયેલા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ચતુર્ભુજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ વિકાસ સહિત સ્થાનિક લોકોના જીવનની વાત રજૂ કરવામાં આવી હતી.

ઈડર તાલુકામાં યોજાયેલ ચતુર્ભુજ કાર્યક્રમમાં પૂર્વ સિંચાઇ પ્રધાને ગ્રામ વિકાસની કરી વાત

author img

By

Published : Jan 3, 2020, 1:28 PM IST

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામે આજે પૂર્વ સિંચાઇ પ્રધાન પરબત પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લાના નવીન વરાયેલા કલેકટર સી. જે. પટેલના અધ્યક્ષસ્થાને સ્થાનિક ગ્રામ પંચાયતનું મકાન, પાણીની ટાંકી સહિત ભેસ્કા નદી પર પુલના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ઈડર તાલુકામાં યોજાયેલ ચતુર્ભુજ કાર્યક્રમમાં પૂર્વ સિંચાઇ પ્રધાને ગ્રામ વિકાસની કરી વાત

આ પ્રસંગે બોલતા પૂર્વ સિંચાઇ પ્રધાન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતના ગામડાઓના વિકાસની વધુ પ્રાધાન્ય આપી રહી છે તેમ જ ભારત ગામડાઓનો બનેલો દેશ છે અને જેટલા ગામડા મજબૂત મજબૂત બનશે અને એ માટે સરકાર કટિબદ્ધ છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના કલેકટર સી જે પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓના વિકાસમાં મહત્વનો ફાળો સાથ અને સહકાર હોય છે અને આ બન્ને વસ્તુ હોય તો ગામડાઓના લોકોનું જીવન સુખાકારી બની શકે છે.

હાલમાં ગુજરાત સરકાર ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમ જ તેની તમામ યોજનાઓ પણ શાળાને વ્યક્તિ સુધી પહોંચી તે માટે સતત પ્રયાસ કરે છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો સહીત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ગ્રામ વિકાસ માટે ખભેથી ખભો મેળવવાની વાત કરી હતી.

જો કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થકી ગ્રામ વિકાસની એક તરફ મહત્વ આપવાની વાત કરાય છે, તો બીજીતરફ હજુ કેટલાક એવા રોડ અને રસ્તા છે કે, જ્યાં સાત વર્ષથી પણ વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી એક પણ વાત પેવર કામ પણ થઇ શકી નથી, ત્યારે સરકારે આ મુદ્દે પણ ક્યાંક જાગવાની જરૂર હોય તેવું જણાઈ રહી છે જોકે આવું ક્યારે બનશે તો આગામી સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામે આજે પૂર્વ સિંચાઇ મંત્રી તેમજ સાબરકાંઠા જિલ્લાના નવીન વરાયેલા જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને ચતુર્ભુજ કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામ વિકાસ સહિત સ્થાનિક લોકોના જીવનની વાત રજૂ કરવામાં આવી હતી.Body:સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામે આજે પૂર્વ સિંચાઇ મંત્રી પરબત પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લાના નવીન વરાયેલા કલેકટર સી જે પટેલ ના અધ્યક્ષસ્થાને સ્થાનિક ગ્રામ પંચાયત નું મકાન,પાણીની ટાંકી સહિત ભેસ્કા નદી પર પુલ ના કામ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા પૂર્વ સિંચાઇ મંત્રી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતના ગામડાઓના વિકાસ ની વધુ પ્રાધાન્ય આપી રહી છે તેમ જ ભારત ગામડાઓનો બનેલો દેશ છે અને જેટલા ગામડા મજબૂત મજબૂત બનશે અને એ માટે સરકાર કટિબદ્ધ છે સાથોસાથ સાબરકાંઠા જિલ્લાના કલેકટર સી જે પટેલે જણાવ્યું હતું કે ગામડાઓના વિકાસ માં મહત્વનો ફાળો સાથ અને સહકાર ન હોય છે અને આ બન્ને વસ્તુ હોય તો ગામડાઓના લોકોનું જીવન સુખાકારી બની શકે છે અને હાલમાં ગુજરાત સરકાર ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે તેમ જ તેની તમામ યોજનાઓ પણ શાળાને વ્યક્તિ સુધી પહોંચી તે માટે સતત પ્રયાસ કરે છે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો સહીત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ગ્રામ વિકાસ માટે ખભેથી ખભો મેળવવાની વાત કરી હતીConclusion:જોકે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થકી ગ્રામ વિકાસની એક તરફ મહત્વ આપવાની વાત કરાય છે તો બીજી તરફ હજુ કેટલાક એવા રોડ અને રસ્તા છે કે જ્યાં સાત વર્ષથી પણ વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી એક પણ વાત પેવર કામ પણ થઇ શકી નથી ત્યારે સરકારે આ મુદ્દે પણ ક્યાંક જાગવાની જરૂર હોય તેવું જણાઈ રહી છે જોકે આવું ક્યારે બનશે તો આગામી સમય જ બતાવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.