ETV Bharat / state

વાલોળની એક સિઝનના પાકમાંથી 4 લાખની કમાણી કરી - Farming of Valorpapdi in Vadali Chulla Vilage

સાબરકાંઠાના વડાલી તાલુકાના ચુલ્લાની ચટાકેદાર વાલોળ પાપડીની ખેતી (Farming of Valorpapdi in Vadali Chulla Vilage )થી ખેડૂતો બે પાંદડે થયાં છે. ચુલ્લા ગામના ખેડૂતનરેશભાઇ પટેલે વાલોળ ( Farming of green flat beans ) ની એક સિઝનના પાકમાંથી 4 લાખથી વધુની કમાણી ( Farmer Earning more than 4 lakhs ) કરી છે.

વાલોળની એક સિઝનના પાકમાંથી 4 લાખની કમાણી કરી

author img

By

Published : Oct 7, 2022, 5:28 PM IST

સાબરકાંઠા તમે હાઇવે પર મુસાફરી કરતા હોય અને ઘરના જેવું ખાવાની ઇચ્છા થાય તો હોટલ કે ઢાબા પર બેસોને ત્યાં તમારી થાળીમાં વાલોળનું શાક હોય ને પહેલા જ કોળીયો જીભ ઉપર મુકતા તેવું લાગે કે અરે આતો વડાલીની વાલોળ (Farming of Valorpapdi in Vadali Chulla Vilage ) લાગે છે. વડાલીની વાલોળનો ચટકો લોકોને એવો લાગ્યો છે કે જો થાળીમાં વાલોળનું શાક ના હોય તો ભાણું અધૂરુ લાગે છે. વડાલી અને તેના આસપાસના ગામોમાં થતી વાલોળના પાક ( Farming of green flat beans ) નું એટલુ ઉત્પાદન થાય છે કે તે સાબરકાંઠા જ નહીં પરંતુ આસપાસના રાજ્યો સુધી તેની માંગ રહે છે. તેની પાછળનું કારણ છે નરેશભાઇ પટેલ ( Farmer Earning more than 4 lakhs ) જેવા ધરતીપુત્રોની મહેનત.

વડાલીના ચુલ્લા ગામમાં વાલોળની ખેતીથી સમૃદ્ધિની વાત

ટૂંકા ગાળામાં આવક વધારે વાત છે વડાલી તાલુકાના ચુલ્લા ગામના નરેશભાઇ પટેલની કે જેવો બાપદાદાના સમયથી વાલોળની ખેતી કરતા હતાં. પણ ટૂંકી જમીનમાં થતી ખેતીથી ઉત્પાદનની કોઇ આવક દેખાતી ન હતી. આ અંગે વાત કરતા નરેશભાઇ કહે છે કે મારે 19 વિઘા જેટલી જમીન છે. જ્યાં અમે અગાઉ ધાન્ય પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ એમાં મહેનત ઝાઝી અને વળતર ઓછુ હતું. હવે વાલોળનું વાવેતર વધુ જમીનમાં કરતા ટૂંકા ગાળામાં આવક વધારે મળતી થઇ. શરૂઆતના તબક્કામાં મેં બેથી ચાર વિઘામાં વાલોળની ખેતી કરી. જેમાંથી 3 લાખથી વધુની આવક થઇ.

એક મહિનામાં બે લાખથી વધુની આવક તેમણે વધુમાં જણાવ્યું કે બજારમાં માંગ વધતા મેં આ વર્ષે 8વિઘા જમીનમાં વાલોળની ખેતી કરી. જેમાં એક મહિનામાં બે લાખથી વધુની આવક થઇ છે. હજુ આ પાકમાંથી મને ચાર લાખથી વધુની આવક થશે તેવી આશા છે. નરેશભાઇમાંથી પ્રેરણા લઇને આસપાસના ખેડૂતોએ શાકભાજી પાકોનું વાવેતર શરૂ કર્યુ છે. જેના થકી ખેડૂતો ખુશહાલ ( Farmer Earning more than 4 lakhs ) બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.