ETV Bharat / state

Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં થયેલ હિંસા મામલે બેઠક યાજાઇ, પરિસ્થિતિ પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લેવાશે - ગુજરાતમાં કોમી રમખાણો

સાબરકાંઠાના હિંમતનગરમાં રામ નવમીના દિવસે થયેલ હિંસા મામલે( Communal Violence In Himmatnagar)ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી સમયમાં ગુજરાતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે કરેલા પ્રયાસની વિગતો રજૂ કરી હતી. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેમ જણાવ્યું હતું.

Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં થયેલ હિંસા મામલે બેઠક યાજાઇ, પરિસ્થિતિ પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લેવાશે

author img

By

Published : Apr 12, 2022, 9:18 PM IST

સાબરકાંઠા: હિંમતનગરમાં આજે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીની(communal violence in gujarat) અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કોઈ પણ ચમરબંધીને ન છોડવા તેમજ આગામી સમયમાં ગુજરાતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે કરેલા પ્રયાસની વિગતો રજૂ કરી હતી. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત ગુજરાત પોલીસ વડા (Gujarat Police Chief)તેમજ રેન્જ આઇજી અને અન્ય અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ સંગઠનો સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સહિત ધારાસભ્ય અને સાંસદ સાથે હિંમતનગરમાં બનેલા પથ્થરમારાની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

હિંમતનગરમાં થયેલ હિંસા

આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં ભયના માહોલ વચ્ચે પરિવારોનું પલાયન, પોલીસ તંત્ર દોડતું થયું

હિંમતનગરના વણજારા વાસમાં પથ્થરમારો - તેમજ ગત રાત્રિએ હિંમતનગરના વણજારા વાસમાં થયેલ(Stone throwing in Himmatnagar)આ બનાવ અંગે પણ માહિતી રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત રાત્રે એક બનેલા બનાવ અંગે અત્યાર સુધીમાં 10 વ્યક્તિની અટકાયત થઈ ચૂકી છે તેમજ હાલમાં સ્થાનિક કક્ષાએ વધુ એક પોઈન્ટ ઉભો કરવાની માહિતી આપવામાં આવી હતી. જોકે ગુજરાત પોલીસ વડાએ કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે તેમ કહી આગામી સમયમાં ઉદાહરણ સ્વરૂપ બને તેવી કાર્યવાહી હાથ કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે - આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેમ જણાવ્યું હતું. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.