ETV Bharat / state

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર - ખેડબ્રહ્મા

હિંમતનગર: ખેડબ્રહ્મામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડેલ છે.

સાબરકાંઠા
author img

By

Published : Nov 5, 2019, 9:32 PM IST

ખેડબ્રહ્માના પુલ નજીકના ખુલ્લા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળવાની વાતને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જો કે, પોલીસને હજુ સુધી આ યુવકની ઓળખાણ થઇ નથી .

આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવકની હત્યા કયા સંજોગોમાં કેવી રીતે અને કોણે કરી છે તે અંગે રહસ્ય હજુ યથાવત છે?

Intro:સાબરકાંઠાના ખેડબ્રહ્મા માં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર મુદ્દે સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે તેમજ પોલીસે પણ આ મુદ્દે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી છે Body:સાબરકાંઠાના ખેડબ્રહ્મા માં આજે બપોર બાદ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો હતો જોકે પોલીસે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી મૃત્યુ કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી તેમજ અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી હતી.
ખેડબ્રહ્માના પુલ નજીક ના ખુલ્લા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળવાની વાત ને પગલે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જોકે પોલીસને હજુ સુધી આ યુવક ની જાણકારી મળી શકી નથી ત્યાં જ પોલીસે પણ યુવકની શોધખોળ હાથ ધરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે જોકે હજુ સુધી અજાણ્યા યુવક નો કોઈ પત્તો મળી શક્યો નથીConclusion:જોકે આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે તેમજ યુવકની ટૂંક સમયમાં વિગતો પણ મળી જશે તેઓ પોલીસ પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો જોકે યુવકની હત્યા કયા સંજોગોમાં કેવી રીતે અને કોને કરી છે તે અંગે રહસ્ય હજુ યથાવત છે ત્યારે જોવું એ રહે છે કે આ રહસ્ય પરથી પડદો ક્યારે ઉચકાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.