ETV Bharat / state

ઓનલાઈન ગેમમાં 70 લાખ ગુમાવતા યુવાને કરી આત્મહત્યા - rajkot crime

રાજકોટ: શહેરના અંબિકા ટાઉન શીપમાં રહેતા એક પરણીત યુવાને નજીકમાં આવેલ કૂવામાં જંપલાવી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કુણાલ મહેતા નામના મૃતક યુવાનના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે.

rajkot
author img

By

Published : Oct 6, 2019, 3:11 PM IST

Updated : Oct 6, 2019, 3:29 PM IST

સુસાઇડ નોટમાંથી જાણવા મળ્યું કે, ઓનલાઈન પોકર ગેમમાં 70 થી 75 લાખ હારી ગયો હતો. સુસાઇડ નોટમાં ઓનલાઈન પૈસા હારી જવાના કારણે યુવાને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, યુવાનની આત્મહત્યા બાદ શહેરમાં ઓનલાઈન ID પર જુગાર રમતો હોવાની વાતને પુષ્ટિ મળી છે. જો કે, હાલ પોલીસે મૃતક યુવાનના બેંકના અને અન્ય ટ્રાન્જેક્શનના આધારે ઝીણવટથી તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થઇ શકે છે.

Intro:Approved by Kalpesh bhai

રાજકોટના યુવાને ઓનલાઈન ગેમમાં રૂ.70 લાખથી વધુ હારી જતા જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ રાજકોટ શહેરના અંબીકા ટાઉન શિપમાં રહેતા એક પરણીત યુવાને નજીકમાં આવેલ કૂવામાં જંપલાવી અપઘાત કરી લેતા અરેરાટી પામી હતી. જો કે કૃણાલ મહેતા નામના મૃતક યુવાનના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી છે. જે દરમિયાન સામે આવ્યું છે કે તે ઓનલાઈન પોકર ગેમમાં રૂપિયા 70થી 75 લાખ હારી ગયો છે. સુસાઇડ નોટમાં ઓનલાઈન રૂપિયા હારી જવાના કારણે યુવાને અપઘાત કર્યો હોવાનું ખુલતા શહેરની તાલુકા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે યુવાનના અપઘાત બાદ શહેરમાં ઓનલાઈન આઈ.ડી પર જુગાર રમતો હોવાની વાતને પુષ્ટિ મળી છે. જો કે હલ પોલીસે મૃતક યુવાનના બેંકના અને અન્ય ટ્રાન્જેક્શનના આધારે ઝીણવટથી તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં વધુ મોટા ખુલી શકે છે.

નોંધઃ મૃતક યુવાનનો ફેમીલી સાથે ફાઈલ ફોટો છે.Body:Approved by Kalpesh bhaiConclusion:Approved by Kalpesh bhai
Last Updated : Oct 6, 2019, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.