ETV Bharat / state

રવિન્દ્ર મુદ્દે પત્ની અને બહેનની લાગણી એક સરખી - nyna baa jadeja

રાજકોટ: આગામી 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનાર વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગરના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી કરાઈ છે. ત્યારે આ અંગે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા અને તેની બહેન નયનબાએ ખુશી વ્યક્ત કરી હતી.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Apr 15, 2019, 7:27 PM IST

આગામી 30મેના રોજ ક્રિકેટ વર્લ્ડકપ રમવામાં આવશે. જેને લઈને સોમવારના રોજ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. આ ભારતીય ટીમમાં જામનગરના રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. જેન લઈને રવિન્દ્રની પત્ની રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રવીન્દ્ર તરફથી તેમને પોતાના મેરેજ એનિવર્સરીની બેસ્ટ ગિફ્ટ મળી છે. રવીનું વર્લ્ડકંપની ટીમમાં સિલેક્શન થવું એ એક ગર્વની બાબત છે. જ્યારે રવીન્દ્રની બહેન નયનાબાએ જણાવ્યું હતું કે, રવીનું વર્લ્ડકપ માટેની ટીમમાં સિલેક્શન થવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ ભાઈ દેશને વર્લ્ડકપ અપાવે તેવી આશા છે.

રવિન્દ્ર મુદ્દે પત્ની અને બહેનની લાગણી એક

ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર જાડેજાના પત્ની હાલ ભાજપમાં છે. તેમજ રવીન્દ્રના બહેન અને તેના પિતા બંન્ને રવિવારના કોંગ્રેસમાં જોડાયા છે.

રવિન્દ્ર મુદ્દે પત્ની અને બહેનની લાગણી એક પક્ષ અલગ-અલગ

રાજકોટ: આગામી 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનાર વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગરના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી કરાઈ છે. ત્યારે આ અંગે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા અને તેની બહેન નયન બાએ ખુશી વ્યક્ત કરી હતી.

આગામી 30મેના રોજ ક્રિકેટ વર્લ્ડકપ રમનાર છે. જેને લઈને આજે વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. આ ભારતીય ટીમમાં જામનગરના રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. જેન લઈને રવિન્દ્રની પત્ની રિવા બ જાડેજાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર તરફથી તેમને પોતાના મેરેજ એનિવર્સરીની બેસ્ટ ગિફ્ટ મળી છે. રવીનું વર્લ્ડકંપની ટીમમાં સિલેક્શન થવું એ એક ગર્વની બાબત છે. જ્યારે રવીન્દ્રની બહેન નયના બાએ જણાવ્યું હતું કે રવીનું વર્લ્ડકપ માટેની ટીમમાં સિલેક્શન થવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ ભાઈ દેશને વર્લ્ડકપ અપાવેતેવી આશા છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજાના પત્ની હાલ ભાજપમાં છે. તેમજ રવીન્દ્રના બહેન અને તેના પિતા બન્ને ગઈકાલે જ કોંગ્રેસમાં જોડાયા છે. 

બાઈટ- રિવા બા, પત્ની

બાઈટ- નયન બા, બહેન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.