રાજકોટ તરફથી આવતી TC પાસિંગની કારના ટોલ કર્મચારીએ હાથ ઊંચો કરી રોકી હતી. ત્યારબાદ ટોલ માંગતા કારમાંથી અજાણ્યા શખ્સોએ ઉતરી ટોલ કર્મચારી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નિશાન ચુકી જતા ટોલ કર્મચારીનો બચાવ થયો હતો. આ મામલે ટોલ પ્લાઝાના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે CCTVના આધારે હુમલાખોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જેતપુરના પીઠડિયા ટોલ નાકા કર્મચારી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, ઘટના CCTV માં કેદ
રાજકોટઃ જેતપુરના પીઠડીયા ટોલનાકાના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના ટોલનાકાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રાજકોટ તરફથી આવતી TC પાસિંગની કારના ટોલ કર્મચારીએ હાથ ઊંચો કરી રોકી હતી. ત્યારબાદ ટોલ માંગતા કારમાંથી અજાણ્યા શખ્સોએ ઉતરી ટોલ કર્મચારી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નિશાન ચુકી જતા ટોલ કર્મચારીનો બચાવ થયો હતો. આ મામલે ટોલ પ્લાઝાના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે CCTVના આધારે હુમલાખોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
Intro:એન્કર :- જેતપુર ના પીઠડિયા ટોલ નાકા ના કર્મચારી પર છરી થી હુમલો.
વિઓ :- જેતપુર ના પીઠડીયા ટોલનાકા ના કર્મચારી પર છરી થી હુમલો કર્યો રાજકોટ તરફથી આવતી TC પાસિંગ ની કાર ને ટોલ કર્મચારી એ હાથ ઊંચો કરી કાર રોકતા ટોલ માંગતા કારમાંથી અજાણ્યા શખ્સો ઉતરી ને ટોલ કર્મચારી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો નિશાન ચુકી જતા ટોલ કર્મચારીનો બચાવ થયો હતો ટોલ પ્લાઝા ના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હુમલા ખોર ને શોધવા પોલીસે ચક્રો ગતિ માન કર્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી હતી.Body:વિઝ્યુલ -સીસીટીવીConclusion: