ETV Bharat / state

રાજકોટ મગફળીની ખરીદીમાં નવો વિવાદ, 2 મહિના વિત્યાં બાદ પણ ખેડૂતોના 'હાથ ખાલી'

ધોરાજી માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી તો કરી નાખી. પરંતુ 2 મહિના વીતી ગયા છતાં ખેડૂતોના એકાઉન્ટમાં હજુ સુધી તેના નાણાં આવ્યા નથી. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના રૂપિયા તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

dhoraji
ધોરાજી
author img

By

Published : Feb 3, 2020, 8:16 PM IST

રાજકોટ : પહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માર ધરતીપુત્રો પર પડ્યો છે. જેમાં મગફળી પાકમાં અમુક અંશે નુકશાન થયું હતું. માંડ-માંડ કરીને વ્યાજે નાણાં લઈને ઉછી ઉધારી અને સગા વહાલાઓ પાસે રૂપિયાનો લઇને મગફળીનું વાવેતર તેમજ બચેલી મગફળીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી. ત્યારે ધોરાજીના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી દેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

ખેડૂતોનું ટેકાના ભાવની મગફળીનું ચૂકવણું હજુએ બાકી

ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને આપી દીધી હતી. તેનો પણ સમય વીતી ગયો છે. ઘણાં ખેડૂતો હજુ મગફળી ટેકાના ભાવે આપવા માટે મગફળી ભરીને વાહનો લઈને લાંબી લાઈનોમાં રાહ જુએ છે. જેમાં બે કે ત્રણ મહિના પહેલા રાજ્ય સરકારને ટેકાના ભાવે ખેડૂતોઓએ પોતાની મગફળી ટેકાના ભાવે આપી દીધેલ છે. પરંતુ આજ સુધી ખેડૂતોની મગફળીના રૂપિયા ખેડૂતોને આપવામા આવ્યા નથી. જેથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને પડયા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. જેથી ખેડૂતોની માંગણી છે કે, તાત્કાલિક ખેડૂતોને મગફળીના રૂપિયા આપવામાં આવે.

વધુમાં ત્યાંના અધિકારીએ જણાવ્યું હતું કે, ગઇ વખતની મગફળી કરતા આ વખતની મગફળીનું ચુકવણું થોડુંક અલગ છે. ગઈ વખતે ચૂંકવણુ થયા પછી ઓડિટ થતું હતું. આ વખતે ઓડિટ થયા પછી ચૂંકવણુ થાય છે. એના કારણે ખેડૂતોની ચૂકવણીની પ્રક્રિયા થોડી ધીમી થઇ છે. નવેમ્બર મહિનાની ખરીદીના અને ડિસેમ્બર મહિનાની લગભગ 11 તારીખ પછી ચૂંકવણીની પ્રોસેસ ચાલુ થઈ હતી. તેને કારણે ચૂકવણી ડિલે થઇ છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યા હતા. પરંતુ તેમાં IFC કોડ, બેંક ડીટેલ, નામ ચેન્જ તેમજ નાના મોટા વિઘ્નને કારણે ચૂંકવણીની પ્રક્રિયા પર થોડી બ્રેક લાગી ગઇ છે. પણ એ ટૂંક જ સમયમાં થઈ જશે. લગભગ 10 ફેબ્રુઆરી સુધીમાં બધાના ચૂંકવણા પુરા થાય તેવા તમામ પ્રયત્નો રહેશે.

Intro:એન્કર : ધોરાજી માર્કેટયાર્ડ માં સરકાર દ્વારા ટેકા નાં ભાવે મગફળી ખરીદી તો કરી નાખી બે અઢી મહિના વીતી ગયાં છતાં ખેડૂતો નાં એકાઉન્ટ માં હજુ સુધી રૂપિયા આવ્યા નથી સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદી નાં રૂપિયા તાત્કાલિક ખેડૂતો ને આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી

વિઓ : પહેલાં કમોસમી વરસાદ અને વાવાઝોડાં નો માર ધરતીપુત્રો પર પડ્યો મગફળી પાક માં અમુક અંશે નુકશાન થવા પામ્યુ હતું માંડમાંડ કરીને વ્યાજે નાણાં લઈને ઉછી ઉધારી અને સગા વહાલાઓ પાસે રૂપિયા નો મેળ કરીને મગફળી વાવી અને બચેલી મગફળી ને રાજ્ય સરકાર દ્વારા ટેકા નાં ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી ત્યારે ધોરાજી નાં માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી દેવા માટે લાંબી લાઈનો જોવાં મળે છે ધોરાજી પંથક નાં ખેડૂતો એ પોતાની મગફળી ટેકા નાં ભાવે સરકાર ને આપી દીધી હતી તેનો પણ સમય વિતિ ગયો છે ઘણાં ખેડૂતો હજુ મગફળી ટેકા નાં ભાવે આપવા માટે મગફળી ભરી ને વાહનો લઈને લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે તો બે કે ત્રણ મહિના પહેલા રાજ્ય સરકાર ને ટેકા નાં ભાવે ખેડૂતોઓએ પોતાની મગફળી ટેકા નાં ભાવે આપી દીધેલ હોય પણ આજ સુધી ખેડૂતો ની મગફળી નાં રૂપિયા ખેડૂતોને આપવામા આવ્યા નથી જેથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો ને પડયા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે જેથી ખેડૂતો ની માંગણી છે કે તાત્કાલિક ખેડૂતો ને મગફળી નાં રૂપિયા આપવામાં આવે.

વધુ માં ત્યાં ના અધિકારી એ જણાવ્યું હતું કે ગઇ વખતની મગફળી કરતા આ વખતને મગફળી નું પેમેન્ટ થોડુંક અલગ છે ગઈ વખતે પેમેન્ટ થયા પછી ઓડિટ થતું હતું આ વખતે ઓડિટ થયા પછી પેમેન્ટ થાય છે એના કારણે ખેડૂતોને પેમેન્ટ ની પ્રોસેસ થોડી ધીમી થઇ છે પેમેન્ટ નવેમ્બર મહિનાની ખરીદી ના અને ડિસેમ્બર મહિનાની લગભગ 11 તારીખ પછી પેમેન્ટની પ્રોસેસ ચાલુ થઈ તેને કારણે પેમેંટ ડિલે છે ખેડૂતોએ રજીસ્ટ્રેશનપર કરાવ્યા તેમાં આઈએફસી કોડ બેંક ડીટેલ નામ ચેન્જ નાના મોટા વિઘ્નને કારણે પેમેન્ટ પ્રોસેસ થોડી બ્રેક લાગી છે પણ એ ટૂંક જ સમયમાં થઈ જશે અને લગભગ ફેબ્રુઆરી 10 તારીખ સુધીમાં બધાના પેમેન્ટ પુરા થાય તેવા તમામ પ્રયત્નો રહેશે.

Body:(એક જ કલીપ માં બધી બાઈટો ક્રમ પ્રમાણે છે)

બાઇટ - ૦૧ - પંકજ હિરપરા (ખેડૂત અગ્રણી)

બાઇટ- ૦૨ બિપીનભાઇ ગોર (સૂપેડી - ખેડૂત)

બાઇટ - ૦૩ - પ્રદીપભાઈ સૂરેજા (ખેડૂત)

બાઇટ - ૦૪ - કાળીદાસભાઈ આસોદરીયા (તોરણીયા, ખેડૂત)

બાઇટ - ૦૫ - નારણભાઈ પરમાર (અધિકારી)Conclusion:મેનેજ કરેલ સ્ટોરી - થબલેન ફોટો નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.