ETV Bharat / state

રાજકોટમાં બિગબજાર પાછળ સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત

રાજકોટ : બિગ બજાર પાછળ આવેલ સમરથ એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના બે બાળકોના મોત થયાં હતા. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

author img

By

Published : Dec 27, 2019, 10:57 PM IST

rajkot
રાજકોટ

રાજકોટ બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના 3 વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. સમરથ એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી છૂટ્યા છે. જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

rajkot
રાજકોટ

આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે.

Intro:એન્કર :- રાજકોટ બિગ બઝાર પાછળ આવેલ સમરથ એપાર્ટમેન્ટ ના ઇલેક્ટ્રિક રૂમ માં આગ લાગી નેપાળી પરિવાર ના બે બાળકો ના મોત.

વિઓ :- રાજકોટ બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેમાં નેપાળી પરિવારના 3 વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે સમરથ એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી છૂટ્યા છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે.Body:વિઝ્યુલ - ફોટાConclusion:મૃતક બાળકોના ફાઈલ ફોટો - થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.