રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરનાં માર્કેટિંગ યાર્ડ આગામી 1 સપ્ટેમ્બરથી કેશલેશ થશે. જે અંગેનો નિર્ણય માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાડવામાં આવ્યો છે. જેને લઈને યાર્ડમાં રોકડ રકમનો વ્યવહાર કરવો અશક્ય બન્યો હોવાનું યાર્ડ દ્વારા જણાવાયું છે. જો કે આ મામલે વેપારી એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ નહિં આવતા આગામી 1 સપ્ટેમ્બરથી માર્કેટિંગ યાર્ડ ખાતે આવનાર વેપારીઓ અને ખેડુતોને ચેક અને બેંકની પાસબુક સાથે લઈને આવવાનું યાર્ડનાં સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં માર્કેટીંગ યાર્ડ થશે કેશલેશ
રાજકોટ: જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરનાં તમામ માર્કેટીંગ યાર્ડ કેશલેશ થશે. જેને લઇને 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રભરનાં માર્કેટીંગ યાર્ડ કેશલેશ થઇ જશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરનાં માર્કેટિંગ યાર્ડ આગામી 1 સપ્ટેમ્બરથી કેશલેશ થશે. જે અંગેનો નિર્ણય માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાડવામાં આવ્યો છે. જેને લઈને યાર્ડમાં રોકડ રકમનો વ્યવહાર કરવો અશક્ય બન્યો હોવાનું યાર્ડ દ્વારા જણાવાયું છે. જો કે આ મામલે વેપારી એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ નહિં આવતા આગામી 1 સપ્ટેમ્બરથી માર્કેટિંગ યાર્ડ ખાતે આવનાર વેપારીઓ અને ખેડુતોને ચેક અને બેંકની પાસબુક સાથે લઈને આવવાનું યાર્ડનાં સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ થશે કેશલેશ
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ આગામી 1 સપ્ટેમ્બરથી કેશલેશ થશે. જે અંગેનો નિર્ણય માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાડવામાં આવ્યો છે. જેને લઈને યાર્ડમાં રોકડ રકમનો વ્યવહાર કરવો અશક્ય બન્યો હોવાનું યાર્ડ દ્વારા જણાવાયું છે. જો કે આ મામલે વેપારી એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરવા આવી હતી પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ નહિ આવતા આગામી 1 સપ્ટેમ્બરથી માર્કેટિંગ યાર્ડ ખાતે આવનાર વેપારીઓ અને ખવડુતોને ચેક અને બેંકની પાસબુક સાથે લઈને આવવાનું યાર્ડના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે.
બાઈટ - અતુલ કમાણી, પ્રમુખ, એપીએમસી વેપારી એસોસિએશન, રાજકોટ યાર્ડBody:Approved By Assignment DeskConclusion:Approved By Assignment Desk