ETV Bharat / state

રાજકોટમાં ઠેરઠેર ભુવા, અકસ્માત સર્જાય તેવી સંભાવના - rajkot

રાજકોટઃ શહેરમાં આવેલા તમામ મુખ્ય માર્ગો સહિત નાના રોડ પર ક્યાંક ખાડા તો ક્યાંક મોટા ભુવા પડ્યાં છે. આ ભુવા અને ખાડાના કારણે અકસ્માતો સર્જાય તેવી દહેશત છે. અકસ્માત થાય તો તે માટે જવાબદાર કોણ? તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

રાજકોટ
author img

By

Published : Aug 4, 2019, 3:03 PM IST

રાજકોટમાં બે દિવસ પૂર્વે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. જ્યાં 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમા ઘુૂંટણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક રાજમાર્ગો પાણી-પાણી થયા હતા. જેને કારણે રસ્તા પર કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

રાજકોટમાં 'ભુવા' ભોગ લેશે!, સંવેદનશીલ નિર્ણય લઈ ભુવા પૂરો સરકાર...
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ રાજકોટ મહાનગપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓ વરસાદ આવતાની સાથે જ પોકળ સાબિત થયા છે. હાલ રાજકોટમાં મુખ્ય માર્ગો જેવાકે લીમડા ચોક, ગોંડલ રોડ સહિત, લક્ષ્મીનગરના નાળુ અને 150 ફૂટ રિંગરોડ પર વરસાદના કારણે ભુવા પડ્યા છે. આ ભુવામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. જેને લઈને અહીંથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મનપા દ્વારા કરોડોના ખર્ચે દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી કરાય છે, પરંતુ માત્ર પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ સિમિત રહેતી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટમાં રાહદારીઓ હાલ 'ભ્રષ્ટાચારના ભુવા'નો સામનો કરી રહ્યા છે. આ ભુવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.

Intro:રાજકોટમાં ભુવાના કારણે અકસ્માત સર્જાયતો જવાબદાર કોણ?

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પૂર્વે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. જ્યાં 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક રાજમાર્ગો પાણી પાણી થયા હતા પરંતુ રસ્તા પર કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થઈ રહ્યો છે પરંતુ રાજકોટ મહાનગપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓ વરસાદ અવતાની સાથે જ પોકળ સાબિત થયા છે. હાલ રાજકોટમાં મુખ્ય માર્ગો જેવાકે લીમડા ચોક, ગોંડલ રોડ સહિત, લક્ષ્મીનગરના નાલું તેમજ 150 ફૂટ રિંગરોડ પર વરસાદના કારણે ભુવા પડ્યા છે અને આ ભુવામાં વરસાદી ઓણી ભરાઈ ગયું છે. જેને લઈને અહીંથી પસાર યહી રહેલ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મનપા દ્વારા કરોડોના ખર્ચે દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી કરાય છે પરંતુ માત્ર પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં રાહદારીઓ હાલ ભ્રષ્ટાચારના ભુવાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ભુવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.Body:રાજકોટમાં ભુવાના કારણે અકસ્માત સર્જાયતો જવાબદાર કોણ?

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પૂર્વે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. જ્યાં 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક રાજમાર્ગો પાણી પાણી થયા હતા પરંતુ રસ્તા પર કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થઈ રહ્યો છે પરંતુ રાજકોટ મહાનગપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓ વરસાદ અવતાની સાથે જ પોકળ સાબિત થયા છે. હાલ રાજકોટમાં મુખ્ય માર્ગો જેવાકે લીમડા ચોક, ગોંડલ રોડ સહિત, લક્ષ્મીનગરના નાલું તેમજ 150 ફૂટ રિંગરોડ પર વરસાદના કારણે ભુવા પડ્યા છે અને આ ભુવામાં વરસાદી ઓણી ભરાઈ ગયું છે. જેને લઈને અહીંથી પસાર યહી રહેલ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મનપા દ્વારા કરોડોના ખર્ચે દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી કરાય છે પરંતુ માત્ર પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં રાહદારીઓ હાલ ભ્રષ્ટાચારના ભુવાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ભુવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.Conclusion:રાજકોટમાં ભુવાના કારણે અકસ્માત સર્જાયતો જવાબદાર કોણ?

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પૂર્વે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. જ્યાં 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક રાજમાર્ગો પાણી પાણી થયા હતા પરંતુ રસ્તા પર કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થઈ રહ્યો છે પરંતુ રાજકોટ મહાનગપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓ વરસાદ અવતાની સાથે જ પોકળ સાબિત થયા છે. હાલ રાજકોટમાં મુખ્ય માર્ગો જેવાકે લીમડા ચોક, ગોંડલ રોડ સહિત, લક્ષ્મીનગરના નાલું તેમજ 150 ફૂટ રિંગરોડ પર વરસાદના કારણે ભુવા પડ્યા છે અને આ ભુવામાં વરસાદી ઓણી ભરાઈ ગયું છે. જેને લઈને અહીંથી પસાર યહી રહેલ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મનપા દ્વારા કરોડોના ખર્ચે દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી કરાય છે પરંતુ માત્ર પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં રાહદારીઓ હાલ ભ્રષ્ટાચારના ભુવાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ભુવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.