ETV Bharat / state

ગોંડલના વાછરા ગામે બોથડ પદાર્થના ઘા મારી મહિલાની કરાઈ હત્યા

રાજકોટઃ ગોંડલ તાલુકાના વાછરા ગામે મજૂરી કામ કરતી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ધટનાની જાણ થતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 3, 2019, 4:28 AM IST

ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરતા વાલીબેન મનસુખભાઈ મકવાણા ઉમર વર્ષ 55 સવારના ગોંડલ સીમ રોડ પર લાકડા વીણવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન રોડ પર હત્યા કરાયેલી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. સાથે માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુ પણ એમ્બ્યુલન્સ લઇ પહોંચી ગયા હતા.

બોથડ પદાર્થના ઘા મારી મહિલાની કરાઈ હત્યા

Intro:એન્કર :- રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકાના વાછરા ગામે મજૂરી કામ કરતી મહિલા ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

વિઓ :- ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરતા વાલીબેન મનસુખભાઈ મકવાણા ઉમર વર્ષ 55 સવારના ગોંડલ સીમ રોડ પર લાકડા વીણવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી દરમ્યાન રોડ પર હત્યા કરાયેલી હાલતમાં તેઓની લાશ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સાથે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુ પણ એમ્બ્યુલન્સ લઇ પહોંચી ગયેલ હતા.

Body:વિઝ્યુઅલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.