ETV Bharat / state

સુરેન્દ્રનગરના સાંસદનો નવો દાવ, દેવજી ફતેપરાએ ચોટીલાના પૂર્વ MLA સાથે બંધ બારણે યોજી બેઠક - gujarat news

રાજકોટ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકીટ કપાઈ છે. ત્યારે તેમને બે દિવસ પહેલા જ પોતે પક્ષેથી નારાજ હોવાનું નિવેદન આપ્યું હતું. તેથી તેમને રાજકોટમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસના નેતા શ્યામજી ચૌહાણ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠકને લઈને એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, દેવજી ફતેપરા આગામી સમયમાં કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 5:59 AM IST

દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓનની ટિકીટ કપાતા તેઓ પોતાના જ પક્ષથી નારાજ છે. જેને લઈને સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાએભાજપના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા શ્યામજી ચૌહાણ સાથે રાજકોટમાં બંધ બારણે બેઠક યોજી હતી.

દેવજી ફતેપરા કોંગ્રસમાં જોડાય તેવી શક્યતા

આ બેઠકને લઈને સૌરાષ્ટ્રના રાજકરણમાં ભારે ગરમાવો આવ્યો છે. બીજી તરફ સાંસદ દેવજી ફતેપરા પણ પોતાની ટિકીટ કપાઈ જતા ભાજપથી નારાજ છે.

સુરેન્દ્રનગરના સાંસદનો નવો દાવ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય સાથે બંધ બારણે યોજી બેઠક

રાજકોટ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે. ત્યારે તેમને બે દિવસ પહેલાજ પોતે પક્ષેથી નારાજ હોવાનું નિવેદન આપ્યું હતું અને આજે તેમને રાજકોટમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસના નેતા શ્યામજી ચૌહાણ સાથે બંધ બરને બેઠક યોજી હતી. બેઠકને લઈને એવી ચર્ચાએ પણ જોર પકડયું હતું કે દેવજી ફતેપરા આગામી સમયમાં કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.

દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓનની ટિકિટ કપાતા તેઓ પોતાનાજ પક્ષેથી ભારે નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાએ આજે એક સમયના ભાજપના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા શ્યામજી ચૌહાણ સાથે રાજકોટમાં બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકને લઈને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. બીજી તરફ સાંસદ દેવજી ફતેપરા પણ પોતાની ટિકિટ કપાઈ જતા ભજપથી નારાજ હોવાનું પણ સતાવર રિતે અગાઉ જાહેર કરી ચુક્યા છે.

બાઈટ
શ્યામજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.