રાજકોટના જસદણ-વીંછીયા રોડ પર વહેલી સવારે ઝાકળના કારણે એક ઈકો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. ઇકોની હડફેટે આવતા બાઈક ચાલક 100 મીટરથી પણ વધુ દૂર ફંગોળાઈ ગયો હતો. અકસ્માત કરનાર ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાઈક સવાર ધરાઈ ગામનો રહેવાસી હતો.
રાજકોટમાં જસદણ-વીંછીયા રોડ પર અકસ્માત, 1નું મોત - rajkot accident
રાજકોટ: જસદણ-વીંછીયા રોડ પર વહેલી સવારે કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડીની ટક્કર વાગતા ધરાઈ ગામના રહેવાસી એવા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજકોટ
રાજકોટના જસદણ-વીંછીયા રોડ પર વહેલી સવારે ઝાકળના કારણે એક ઈકો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. ઇકોની હડફેટે આવતા બાઈક ચાલક 100 મીટરથી પણ વધુ દૂર ફંગોળાઈ ગયો હતો. અકસ્માત કરનાર ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાઈક સવાર ધરાઈ ગામનો રહેવાસી હતો.
Intro:એન્કર :- જસદણ વીંછીયા રોડ પર મારુતિ જિન પાસે અકસ્માત માં એક નું મોત.
વિઓ :- વીંછીયા રોડ પર ઈકો ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલક નું મોત નીપજ્યું હતું વહેલી સવારે ઝાકળ ના કારણે અકસ્માત સર્જાયો હતો ઇકો ચાલકે બાઈક ચાલકને
હડફેટે લેતા બાઈક ચાલક 100 મીટર થી પણ વધુ દૂર ફંગોળાઈ ગયો હતો અકસ્માત કરનાર ઇકો ચાલક ઘટના સ્થળે થી ફરાર થયો હતો બાઈક સવાર ધરાઈ ગામ નો રહેવાસી મુન્નાભાઈ રમેશભાઈ બાવાળીયા નામ જાણવા મળેલ હતું.Body:ફોટો સ્ટોરીConclusion: