રાજકોટઃ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવને શુક્રવારના રોજ મહાકાલી અને મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ દાદાને શ્રાવણ માસ દરમિયાન રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લેઈ રહ્યા છે.