ETV Bharat / state

મહાશિવરાત્રીઃ ગોંડલના શિવાલયોમાં શિવ-શિવના નાદ - rajkot

ગોંડલ: રાજકોટમાં ગોંડલ શહેરના શિવાલયોમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં શિવ-શિવના નાદ ગુંજી ઉઠ્યા હતા.

gondal
author img

By

Published : Mar 4, 2019, 7:54 PM IST

રાજકોટના ગોંડલમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની દબદબાભેર ઉજવણી થતી હોય છે, ત્યારે શિવરાત્રી પર્વે શહેરના સુરેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજિત થયાં હતાં.

shivratri

શિવરાત્રી પર્વ નિમિત્તે ભકતોને ભાંગ પ્રસાદ તેમજ ફળાહાર પીરસવામાં આવ્યાં હતાં. ભજન-કીર્તન અને મહાઆરતી સાથે શિવલિંગને અનેકવિધ શણગાર કરવામાં આવ્યાં હતાં. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

Intro:એન્કર :- રાજકોટ ના ગોંડલ શહેરના શિવાલયોમાં શિવરાત્રી પર્વે શિવના નાદ ગુંજી ઉઠ્યા

વિઓ :- રાજકોટ ના ગોંડલમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારો દબદબાભેર ઉજવાતા હોય છે ત્યારે શિવરાત્રી પર્વે શહેરના સુરેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થવા પામ્યા હતા ભાંગ પ્રસાદ તેમજ ફળાહાર પીરસવામાં આવ્યા હતા ભજન કીર્તન અને મહાઆરતી ઓ સાથે શિવલિંગને અનેકવિધ શણગારો કરવામાં આવ્યા હતા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

Body:વિઝ્યુલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.