- યાજ્ઞિક રોડ પર પાર્કિંગની સમસ્યા
- વાહન ચાલક મિતલ રાચ્છ પર કાતર વડે હુમલો
- સિક્યોરિટી ગાર્ડની A ડિવિઝન પોલીસે કરી અટકાયત
રાજકોટ: યાજ્ઞિક રોડ પર પાર્કિંગની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે સિક્યોરિટી ગાર્ડ દ્વારા વાહન ચાલક મિતલ રાચ્છ પર કાતર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
![વાહન ચાલક પર હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-security-humlo-av-gj10061_25032021192813_2503f_1616680693_804.jpg)
આ પણ વાંચો:સુરેન્દ્રનગર: લખતરના રાજમહેલમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા, સિક્યુરિટી ગાર્ડને માર માર્યો
કોમ્પ્લેક્ષના વેપારીઓ ઉતારી રહ્યા હતા વીડિયો
કોમ્પ્લેક્ષના વેપારીઓ સમગ્ર ઘટના થાળે પાડવાને બદલે વીડિયો ઉતારવામાં મશગુલ હતા. ત્યારે A ડિવિઝન પોલીસે પોચી હતી અને સિક્યોરિટી ગાર્ડની A ડિવિઝન પોલીસે કરી અટકાયત વધુ તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો:સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરીને ગાયોને હાંકી જનારા 13 માલધારીઓની ધરપકડ