સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેર વધુમાં વધુ સ્વચ્છ અને સ્માર્ટ બને તે માટે મનપા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પાન માવાનું પ્લાસ્ટિક ચેકીંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ મનપાની લાલ આંખ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણકારો પર દરોડા - રાજકોટ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતાં અસામીઓને ત્યાં મનપાની સોલિડ વેસ્ટ શાખાની ટીમે દરોડા પાડ્યા હતા. તેમજ 70 હજાર જેટલો દંડ વસુલ્યો હતો.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણકર્તા પર દરોડા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેર વધુમાં વધુ સ્વચ્છ અને સ્માર્ટ બને તે માટે મનપા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પાન માવાનું પ્લાસ્ટિક ચેકીંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Intro:Approved By Assignment desk
રાજકોટ મનપાની લાલ આંખ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણકર્તા પર દરોડા
રાજકોટઃ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા અસામીઓને ત્યાં મનપાની સોલિડ વેસ્ટ શાખાની ટિમે દરોડા પાડ્યા હતા. તેમજ 70 હજાર જેટલો દંડ વસુલ્યો હતો.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેર વધુમાં વધુ સ્વચ્છ અને સ્માર્ટ બને તે માટે મનપા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક ચેકીંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી કુલ 53 અસામીઓ 45.5 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ઝડપાયા હતા. જેની પાસથી રૂ.25,750નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પૂર્વઝોન માંથી 22 કિ.ગ્રા પ્લાસ્ટિક મળી આવ્યું હતું. જ્યાંથી રૂ 15.750નો દંડની વસુલાત કરાઈ હતી. આ સાથે જ શહેરના પશ્વિમઝોનના વિસ્તારમાંથી કુલ 83 અસામીઓ પાસેથી 54 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક કબ્જે કરાયું હતું. તેમજ તેમની પાસેથી રૂ 27,600નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.Body:Approved By Assignment deskConclusion:Approved By Assignment desk