રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂડા) હેઠળ આવતા 24 ગામોમાં પાણીની વ્યવસ્થા પહોંચાડવા માટે 80 કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલ ઉનાળાના સમયમાં આ ગામના લોકોને પાણી માટે આમતેમ વરખા મારવા ન પડે તે માટે રૂડા દ્વારા ચૂંટણીપંચ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
રૂડાના 80 કરોડના પાણી પ્રોજેક્ટ માટે ચૂંટણીપંચ પાસે અભિપ્રાય માગ્યો - Rajkot Urban Development Authority
રાજકોટઃ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) હેઠળ આવતા 24 ગામોમાં પાણીની વ્યવસ્થા માટે 80 કરોડનો પ્રોજેક્ટ બનાવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી હોવાથી સમગ્ર દેશમાં આચારસિંહતા હોવાના કારણે આ પ્રોજેક્ટનું કામ અટકી પડ્યું છે. જેને લઇને વહેલી તકે ગામના લોકોને પાણી મળી શકે તે માટે રૂડા દ્વારા આ અંગનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂડા) હેઠળ આવતા 24 ગામોમાં પાણીની વ્યવસ્થા પહોંચાડવા માટે 80 કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલ ઉનાળાના સમયમાં આ ગામના લોકોને પાણી માટે આમતેમ વરખા મારવા ન પડે તે માટે રૂડા દ્વારા ચૂંટણીપંચ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
રૂડાના 80 કરોડના પ્રોજેક્ટ માટે ચૂંટણીપંચ પાસે મંગાયો અભીપ્રાય
રાજકોટઃ રાજકોટમાં રૂડા હેઠળ આવતા 24 ગામોમાં પાણીની વ્યવસ્થા માટે રૂપીયા 80 કરોડનો પ્રોજેક્ટ બનાવામાં આવ્યો છે પરંતુ હાલ સમગ્ર દેશમાં આચારસિંહતા હોવાના કારણે આ પ્રોજેક્ટનું કામ અટકી પડ્યું છે. જેને લઇને વહેલીતકે ગામના લોકોને પાણી મળી શકે તે માટે રૂડા દ્વારા આ અંગનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂડા) હેઠળ આવતા 24 ગામોમાં પાણીની વ્યવસ્થા પહોંચાડવા માટે રૂપીયા 80 કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ત્યારે હાલ ઉનાળાના સમયમાં આ ગામના લોકોને પાણી માટે આમતેમ વલખાં મારવા ન પડે તે માટે રૂડા દ્વારા ચૂંટણીપંચ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી હોય આચારસહિંતા લાગી છે. જેને લઇને રૂડા હેઠળના આ ગામમાં પાણી માટેના પ્રોજેક્ટનું કામ અટકી પડ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં ચૂંટણી પંચના અભિપ્રાય બાદ રૂડા શુ કરવું તે અંગેનો નિર્ણય લેશે.
બાઇટ- બચ્છાંનિધિ પાની, મનપા કમિશ્નર, રાજકોટ