ETV Bharat / state

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાઇરસ વિષે જાણકારી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બુધવારે વધુ ત્રણ લોકોના કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ત્રણેય લોકો અગાઉ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના કવોરાન્ટાઈન કરવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ લેવામાં આવતા બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

etv bharat
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Apr 29, 2020, 4:23 PM IST

રાજકોટઃ જંગલેશ્વર વિસ્તારમાં બુધવારે વધુ ત્રણ લોકોના કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ત્રણેય લોકો અગાઉ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગ લોકોના કવોરાન્ટાઈન કરવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ લેવામાં આવતા બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજે કોરોના પોઝિટિવ આવેલ લોકોમાં એક મહિલા, એક પુરૂષ અને તરૂણનો સમાવેશ થાય છે. રેશમાં હબીબમિયા સૈયદ વર્ષની 47 વર્ષીય મહિલા ,જ્યારે 55 વર્ષીય ઈબ્રાહીમ કસમ બડી અને પરવેઝ હુસેન પટણી નામના 14 વર્ષના તરુણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય પણ જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓ છે.

રાજકોટના હોટ સ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40ને પાર પહોચી છે. જ્યારે રાજકોટમાં કુલ કોરોના કેસની સંખ્યા 59 પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં કોરોનાના 14 જેટલા દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.