ETV Bharat / state

રાજકોટમાં અપહરણ થયેલી કિશોરીને શોધી તેના આરોપીઓ જેલ હવાલે કરાયા - RJT

રાજકોટઃ જિલ્લા ગ્રામ્યમાં એક વર્ષ પહેલા એક આરોપી કિશોરીને ઉપાડી ગયો હતો, તેને પકડવા રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસને જિલ્લા પોલીસ તરફથી પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં જસદણ ઇન્ચાર્જને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 4, 2019, 9:45 PM IST

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ. એમ. જાડેજાને ગોંડલ વિભાગ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા અપરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જસદણ ઇન્ચાર્જ સી. પી. આઇ, વી. આર. વાણીયા તથા PSI કે. પી. મેતા આટકોટ પોલીસ સ્ટેશન તથા હેડ કોન્સ્ટેબલ જગત તેરૈયા, નરેશ રાઠોડ, હિતેષ, કાળુભાઇ, અલ્પેશ ઓતરાદીયાની CPI ટીમે સૂચના અને માહિતીના આધારે આટકોટ પોલીસ સ્ટેશનના એક વષૅથી નાસતા ફરતા આરોપી હિતેષ ડેરવાળીયા અને વલ્લભ મકવાણાને ઢેઢુકી(તા.સાયલા ગામે)થી ભોગ બનનાર સાથે શોધી કાઢ્યા હતા. તેમજ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટ :- એક વષૅ પહેલા અપહરણ થયેલ કિશોરીને શોધી કાઢી  આરોપીને પકડી પાડતી જસદણ સી.પી.આઇ. ટીમ 

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજા ગોંડલ વિભાગનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા અપરણ થયેલ બાળકોને શોધી કાઢવા આપેલ સુચના અન્વએ જસદણ ઇન્ચાર્જ  સી.પી.આઇ. શ્રી વી.આર.વાણીયા તથા પી.એસ.આઇશ્રી કે.પી.મેતા આટકોટ પો.સ્ટે. તથા પો.હેઙ.કોન્સ. જગતભાઇ તેરૈયા પો.કો. નરેશભાઇ રાઠોડ તથા પોકો હીતેષભાઇ તથા પોકો કાળુભાઇ તથા પો.કોન્સ. અલ્પેશભાઇ ઓતરાદીયા એમ સી.પી.આઇ. ટીમે સી.પી.આઇ. સા.ની સુચના આધારે પો.હેઙ.કોન્સ. જગતભાઇ તેરૈયાએ મળેલ બાતમી આધારે પીએસઆઇશ્રી કે.પી.મેતાની કુનેહથી આટકોટ પો.સ્ટે. ગુ.ર.નં.૧૪/૨૦૧૮ આઇ.પી.સી.ક.૩૬૩,૩૬૬, નો એક વષૅથી નાસતો ફરતો આરોપી હીતેષ ધીરુભાઇ ડેરવાળીયા વલ્લભભાઇ મકવાણા ઉ.વ.૨૨ રહે.ત્રાજપર તા.ચોટીલા જી સુરેન્દ્રનગર વાળાને ઢેઢુકી(શાપર) તા.સાયલા ગામેથી ભોગ બનનાર સાથે શોધી કાઢેલ છે. અને આરોપીને ધોરણસર અટક કરવામા આવેલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.