ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર જ્યોતિષની ધરપકડ - Upleta News

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનાર જ્યોતિષને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

rajkot
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર જ્યોતિષની ધરપકડ
author img

By

Published : Dec 23, 2019, 9:36 PM IST

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામના રહીશ 28 વર્ષીય ધાર્મિકભાઈ કાંતિભાઈ ઘોડાસરા પાસેથી આશરે આઠેક માસ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા જ્યોતિષ નટવરભાઈ મીઠુંલાલ જોષી પોતે લક્ષ્ય ચેનલમાં પોતાના મોબાઈલ નંબર સાથે જ્યોતિષ કામ કરવા માટે જાહેરાત આપેલ હતી. જે લક્ષ્ય ચેનલમાં નિર્મળાબેન કાંતિભાઈ ઘોડાસરાએ ચેનલમાં જાહેરાતમાં આપેલ ફોન નંબર પર વાત કરી પોતાના દીકરા ધાર્મિકને સગાઈ કરાવી આપવાની વાત કરી હતી.

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર જ્યોતિષની ધરપકડ

જેથી જ્યોતિષે ફરિયાદી ધાર્મિકની સગાઈ કરાવી આપવાની લાલચ આપી વિધિ કરવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમજ ફરિયાદીને ઘરમાં માયા છે, તે કાઢવાની વિધિ કરવી પડશે અને આ માયા ફરિયાદીને મળવાથી પૈસાવાળા થઈ જશો. તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.

બાદમાં અવારનવાર ફરિયાદીના ઘરે આવી વિધિ કરી રૂબરૂ તેમજ આંગડિયા મારફતે ફરિયાદી પાસેથી કુલ 5 લાખ 97 હજાર 500 રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટક કરી આરોપી પાસેથી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ફરિયાદી પાસેથી મેળવેલ રોકડ રકમ રૂપિયા 5.97.500/- ની રિકવરી કરવામાં આવેલ છે.

Intro:એન્કર : ઉપલેટામાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનાર જ્યોતિષને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ.

વિઓ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામના રહીશ ૨૮ વર્ષીય ધાર્મિકભાઈ કાંતિભાઈ ઘોડાસરા પાસેથી આશરે આઠેક માસ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા જ્યોતિષ નટવરભાઈ મીઠુંલાલ જોષી પોતે લક્ષ્ય ચેનલમાં પોતાના મોબાઈલ નંબર સાથે જ્યોતિષ કામ કરવા મારે જાહેરાત આપેલ જે લક્ષ્ય ચેનલ માં ફરિયાદીના માતા નિર્મળાબેન કાંતિભાઈ ઘોડાસરા એ ચેનલમાં જાહેરાતમાં આપેલ ફોન નંબર પર વાત કરી પોતાના દીકરા ધાર્મિક ને સગાઈ કરાવી આપવાની વાત કરેલ. જેથી આ કામના આરોપી જ્યોતિષે ફરિયાદી ધાર્મિકની સગાઈ કરાવી આપવાની લાલચ આપી વિધિ કરવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમજ ફરિયાદીને ઘરમાં માયા છે, તે કાઢવાની વિધિ કરવી પડશે અને આ માયા ફરિયાદીને મળવાથી પૈસાવાળા થઈ જશો. તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અવારનવાર ફરિયાદીના ઘરે આવી, વિધિ કરી રૂબરૂ તેમજ આંગડિયા મારફતે ફરિયાદી પાસેથી કુલ પાંચ લાખ સતાણું હજાર પાંચસો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવી લીધેલ હોય. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટક કરી આરોપી પાસેથી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ફરિયાદી પાસેથી મેળવેલ રોકડ રકમ રૂપિયા ૫.૯૭.૫૦૦/- ની રિકવરી કરવામાં આવેલ છે.

Body:બાઈટ : સાગર બાગમાર (A.S.P. જેતપુર)Conclusion:વિઝ્યુલ - બાઈટ (થબલેન ફોટો નથી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.